શુંં તમારા લગ્ન થઇ ગયા છે અને તમે કરો છો આ કામ? તો હવેથી કરી દેજો બંધ નહિં તો…

સૌભાગ્યવતી સ્ત્રીઓએ ભૂલથી પણ ના કરવા જોઈએ આ કામ, નહી તો…

આ જ નિયમોના આધાર પર સૌભાગ્યવતી મહિલાઓ આ વ્રત કરે છે. પરંતુ જો આવું નથી કરવામાં આવતું તો એનો દુષ્પ્રભાવ તેમના આવનાર જીવન પર પડે છે. એટલા માટે કરવા ચોથ પર સૌભાગ્યવતી મહિલાઓએ કેટલાક કામ ભૂલથી પણ ના કરવા જોઈએ

image source

-ભૂલથી પણ કાળા કપડા કે પછી સફેદ સાડી પહેરવી જોઈએ નહી. કાળા અને સફેદ રંગ સૌભાગ્યવતી મહિલાઓ માટે અશુભ હોય છે.

-વ્રતના દિવસે સફેદ વસ્તુઓનું દાન ભૂલથી પણ ના કરવું. સફેદ વસ્તુઓમાં દૂધ, દહીં, ચોખ કે પછી સફેદ વસ્ત્ર વગેરે વસ્તુઓનું દાન ના કરવું.

image source

-સૌભાગ્ય સાથે સંબંધિત વસ્તુઓને કચરામાં ના ફેંકવી જોઈએ. ઉપરાંત જો હાથમાં પહેરતા સમયે બંગડી તૂટી જાય છે તો તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ નહી કે તેને આજુબાજુ ફેકી દેવી જોઈએ.

-વ્રતના દિવસે ધુમ્રપાન ના કરવું અને કોઇપણ પ્રકારના માંસ કે પછી મચ્છીનું સેવન કરવાથી બચવું જોઈએ. આ વ્રતના દિવસે શુદ્ધ સાત્વિક ભોજન જ ઘરમાં બનાવો અને સેવન કરો. આમ કરવાથી આપના ઘરમાં સુખ- શાંતિ જળવાઈ રહેશે.

image source

-વ્રતના દિવસે કાતરનો ઉપયોગ કરવો જોઈએ નહી. કપડા કે પછી અન્ય કોઈ વસ્તુ કાપવા માટે કાતરનો ઉપયોગ કરો છો તો આ દિવસે ભૂલથી પણ તેને ઉઠાવો નહી. નહિતર એનાથી આપના જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે.

-દિવસે સમય પસાર કરવા માટે તાશના પત્તા બિલકુલ રમવા જોઈએ નહી કેમ કે, આમ કરવું આપના માટે અશુભ થઈ શકે છે. એટલા માટે સમય પસાર કરવા માટે આપે પૂજા કે પછી ભજન વગેરે કરી શકો છો.

image source

-આ દિવસે ભૂલથી પણ કોઈની બુરાઈ કરવી જોઈએ નહી અને ખાસ કરીને કોઈ વિશેષ વ્યક્તિની નિંદા ના કરો. આમ પણ બુરાઈ કરવી સારી વાત હોતી નથી. અને ખાસ કરીને વ્રતના દિવસે તો અન્ય દિવસ કરતા પણ વધારે દુર રહેવું જોઈએ.

-વ્રતના દિવસે પોતાના પતિને પગે લાગો અને એમના આશીર્વાદ લો અને કોઇપણ પ્રકારના વિવાદમાં પડવાથી બચવું કેમ કે, વિવાદથી આપ બંનેની વચ્ચે કલહ ઉત્પન્ન થશે એટલા માટે આ દિવસે ભૂલથી પણ પતિ સાથે વિવાદ ના કરવો ઉપરાંત પ્રેમપૂર્વક તેમની સાથે વાત કરવી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ