પીરીયડ્સ માં પેડ ની જગ્યા ટેમ્પોન ને પણ વાપરી શકો છો. તો જાણો કેવી રીતે થાય તેનો વપરાશ.

પીરિયડ્સ એ દરેક છોકરી નો એક હિસ્સો છે. જેને દરેક ને તેમાં થી નીકળવું પડે છે. પરંતુ આવા દિવસો માં છોકરીઓ ને બહુ જ મુશ્કેલી નો સામનો કરવો પડે છે. આ દિવસો માં બહુ દર્દ સહન કરવું પડે છે. બીજી બાજુ પેડ નું ભીનાપનનું અને ડાઘ નો ડર તમારી ચિંતા વધે છે.પરંતુ સેનેટરી નેપકીન તમારા પીરીયડ ને સહેલું બાનવે છે.આના થી પણ સારા વિકલ્પ છે જેને આવા દિવસ માં ઉપયોગમાં લઇ શકો છો. આજકાલ પેડ ની સાથે સાથે કેટલાય મૈસ્ટુઅલ હાઈજિન પ્રોડક્ટ ઉપલબ્ધ છે. એક ટેમ્પોન નો વપરાશ સરળ અને સુરક્ષિત છે. પરંતુ આજ પણ એવા લોકો છે જેને ટેમ્પોન ના વિશે તો દૂર તેનું નામ પણ નહીં સાંભળ્યું હોય. તો આવો તમને બતાવીશું કે ટેમ્પોન છે શુ અને તેનો ઉપયોગ કેવી રીતે કરશો.

image source

ટેમ્પોન એટલે શુ?
ટેમ્પોન એ સેનેટરી નેપકીન નો બીજો વિકલ્પ છે.જો એક રૂ નો પ્લગ હોય છે. આનો આકાર આપણી આંગળી જેવો હોય છે. પીરીયડ ને સુકાવા માટે યોનિમાર્ગમાં માં મુકવા માં આવે છે. આના થી ડાઘ ધબ્બા નો ડર રહેતો નથી.ટેમ્પોન એ હેવી ફ્લો થી લઈ ને નોર્મલ ફ્લો સુધી અલગ અલગ આવે છે. તમે તમારી જરૂરિયાત પ્રમાણે લઈ શકો. અને ટેમ્પોન ને આશાની થી બેગ માં કેરી કરી શકાય છે.

image source

ટેમ્પોન ને કેવીરીતે વાપરશો?

ટેમ્પોન નો વપરાશ બહુ સરળ છે. પરંતુ તમે પહેલી વાર વાપરો છો તો એને કેવી રીતે ઉપયોગ કરવો અને દિશાનિર્દેશન ને વાંચવો. તો આવો જાણીએ કેવી રીતે વપરાય.
સૌથી પહેલાં તમે તમારા હાથ ધોઇ લો. સાફ કરી લો. પછી ટેમ્પોન કાઢો.

પછી તમે એક આરામદાયક સ્થિતિ માં બેસી જાવ કાતો ઉભા રહો. જેથી ટેમ્પોન યોનિમાર્ગમાં માં મુકો. પછી તમે ટેમ્પોન ને તર્જની આંગળી ની મદદ થી ટેમ્પોન ને સરળતાથી નાખી શકાય. ધ્યાન રાખો ટેમ્પોન માં રહેલો દોરો બહાર ની સાઈડ હોય.ટેમ્પોન અંદર નાખો અને ધાગા બહાર હોવુ જોઈએ. અને જો તમારે ટેમ્પોન દૂર કરવું હોય તો એ દોરો બહાર થી ધીરે ધીરે ખેંચો.

image source

ટેમ્પોન ના ફાયદા.

તમે આ વસ્તુ ને સહેલાઈથી પાકીટ માં લઈ જઈ શકો છો.

ટેમ્પોન જેને વધારે ફ્લો હોય એના માટે સરસ ઓપ્શન્સ છે જે તમને ભીનાપનું લાગતું નથી.

ટેમ્પોન લગાવી ને સહેલાઈથી દોડી શકો છો.અને ડાન્સ પણ કરી શકો છો.

ટેમ્પોન લગાવી ને તમને એકદમ રિલેક્સ મહેસૂસ થાય છે. તમને એવું લાગશે પણ નહીં કે તમે કાઈ વધારાનું પહેર્યું છે.

image source

ટેમ્પોન ના નુકશાન

ટેમ્પોન એ સમય સમય પર બદલવુ જરૂરી છે. જો ના બદલામાં આવે તો ઇન્ફેકશન નું કારણ બની શકે છે.

ટેમ્પોન માં ટૉકિસક શૉક સિન્ડ્રોમ પણ રહેલું છે.

ટેમ્પોન નો ઉપયોગ પેડ ના ઉપયોગ થી વધારે અઘરો છે. જેથી આ કયારેક કયારેક દર્દનાક પણ બને છે.