ઘરમાં પૂજા કરતા સમયે તમારું મોં રાખો આ દિશામાં, થશે અનેક લાભ, જાણો મહત્વપૂર્ણ વાત

આપે ઘરમાં પૂજા કરવા દરમિયાન કઈ દિશામાં હોવો જોઈએ આપનો ચહેરો, ઘરમાં ભગવાનની પૂજા કરવા દરમિયાન આ વાત ઘણી મહત્વપૂર્ણ છે.

હિંદુ ધર્મનું અનુસરણ કરી રહેલ પરિવારોમાં પોતાના ઘરમાં આવેલ ધાર્મિક સ્થાન ઘણું મહત્વ ધરાવે છે. આ સાથે જ પૂજા કરતા સમયે કઈ દિશામાં વ્યક્તિ પોતાનું સ્થાન ધારણ કરે છે તે બાબત પણ એટલી જ વધારે મહત્વની છે. જો આપે અ[ના ઘરમાં વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ મંદિરની વ્યવસ્થા કરી હોય કે પછી અલાયદા પૂજાઘરની વ્યવસ્થા કરી હોય પરંતુ તેનું પણ જો યોગ્ય રીતે ધ્યાન રાખવામાં નથી આવતું તો આપના ઘરમાં આવેલ પૂજાઘર દોષયુક્ત માનવામાં આવે છે.

image source

પૂજાઘર આપના આખા ઘર માટે સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે પરંતુ જો પૂજાઘરમાં કે પછી મંદિરમાં પૂજા કરતા સમયે સ્થાન ધારણ કરવાની યોગ્ય દિશા વિષે જાણકારી નથી હોતી તો આવી રીતે કરવામાં આવેલ પૂજા ઘરના સભ્યોને લાભ આપવાને બદલે મુશ્કેલીઓમાં વધારો પણ કરી શકે છે.

ઘરમાં પૂજા કરતા સમયે આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી હોય છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ બાબત છે દિશા. ઈશાન કોણ દેવતાઓનું સ્થાન છે અને અહિયાં સ્વયં ભગવાન શિવ વિરાજમાન રહે છે. આવામાં દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને કેતુની દિશા પણ ઈશાન કોણ જ હોય છે અને આ જ કારણ છે કે, ઈશાન કોણને પૂજા- પાઠ કે પછી આધ્યાત્મિક કાર્યો માટે સૌથી સારી માનવામાં આવે છે.

image source

પૂજા કરવા દરમિયાન આપે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.:

-આપે ઘરમાં આવેલ પૂજાઘરમાં ગંદકી અને તેની આસપાસનું વાતાવરણમાં શોરબકોર થવા લાગે છે તો તેનાથી પૂજાઘર દોષયુક્ત થઈ જાય છે ભલે પછી આપના ઘરમાં આવેલ પૂજાઘર વાસ્તુ શાસ્ત્ર મુજબ જ કેમ ના બનાવવામાં આવ્યું હોય પરંતુ આવું પૂજાઘર દોષયુક્ત માનવામાં આવે છે.

image source

-આની સાથે જ વિદ્યાર્થીઓને જ્ઞાન પ્રાપ્તિ થઈ શકતી નથી અને જો આપ બધા એના વિરુદ્ધ લાભ મેળવવા ઈચ્છો છો તો આપે આપના ઘરમાં પૂજાઘરની વ્યવસ્થા પૂર્વ દિશામાં મંદિરની સ્થાપના કરવી જોઈએ અને પૂર્વ દિશા તરફ જ ચહેરો રાખીને પૂજા કરવી જોઈએ.

image source

-વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં આપે મંદિરની વ્યવસ્થા કરવી જોઈએ નહી કે પછી પૂજાઘરની વ્યવસ્થા પણ કરવી નહી. આપે ઘરમાં સીડીઓની નીચે, શૌચાલય કે પછી બાથરૂમની બાજુમાં કે પછી ઉપરની તરફ કે પછી નીચેની તરફ અને ઘરમાં આવેલ બેસમેન્ટમાં વગેરે જગ્યાઓ પર ક્યારેય પણ મંદિરની વ્યવસ્થા કે પછી પૂજાઘરની વ્યવસ્થા ક્યારેય કરવી જોઈએ નહી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ