રાણા દગ્ગુબાતીની એક્સ છે એકદમ સ્ટાઇલિશ, આ તસવીરો પરથી નહિં હટે તમારી નજર

રાણા દગ્ગુબતી અને તેમની થનાર પત્ની મિહીકા બજાજ આ દિવસોમાં લગ્નની તૈયારીઓ કરવામાં જોડાઈ ગયા છે. આમ તો જો રાણાની લવ લાઈફની વાત કરવામાં આવે તો રાણાનું નામ કેટલીક ખુબસુરત અભિનેત્રીઓ સાથે જોડતું રહ્યું છે. રાણાની એક્સ ગર્લફ્રેન્ડસ માંથી એક તૃષા કૃષ્ણન પણ રહી છે, જે સ્ટાઈલ અને હુસ્નની બાબતમાં કોઈનાથી પણ ઓછી નથી.

 

View this post on Instagram

 

A post shared by Trish (@trishakrishnan) on

ફિલ્મ ‘બાહુબલી’થી પ્રસિદ્ધિની ઉંચાઈએ પહોચનાર રાણા દ્ગ્ગુબાતી હાલના દિવસોમાં પોતાની સગાઈ અને આવનાર દિવસોમાં લગ્નને લઈને ચર્ચામાં છે. આમ આ અભિનેતાનું નામ કેટલીક અભિનેત્રીઓ સાથે જોડતું રહ્યું છે. સાઉથની સુપર પોપ્યુલર અભિનેત્રી અને રાણાની લાંબા સમયથી ફ્રેન્ડ રહેલ તૃષા કૃષ્ણન પણ રાણાની ગર્લફ્રેન્ડ રહી ગઈ છે. આ અભિનેત્રી પોતાની એક્ટિંગની સાથે જ ખુબસુરતી અને સ્ટાઈલ માટે પણ ઓળખવામાં આવે છે.

image source

તૃષા કૃષ્ણનને દરેક સ્ટાઈલના કપડાઓને ટ્રાઈ કરવાનું સારું લાગે છે. તેની સાબિતી તૃષા કૃષ્ણનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ જોઈ શકાય છે. વેસ્ટર્ન વેરથી લઈને ટ્રેડીશનલ વેરમાં on તૃષા કૃષ્ણન એક થી એક ચઢિયાતી સ્ટાઈલને પસંદ કરે છે. એમાં તૃષા કૃષ્ણન કલર્સને લઈને પણ એક્સપરીમેન્ટ કરવાથી અચકાતી નથી.

image source

અભિનેત્રી તૃષા કૃષ્ણનના ફોટો પર નજર નાખીએ તો, સીધી રીતે જોવા મળી જાય છે કે, તૃષા કૃષ્ણનને પોતાના વેસ્ટર્ન કપડાઓની સાથે ડીઝાઈન ની બાબતમાં અલગથી સ્ટાઈલ કેરી કરવાનું સારું લાગે છે. ખાસ કરીને રેડ કાર્પેટ અપીયરન્સ માટે તૃષા કૃષ્ણન એવી ડ્રેસીસ પસંદ કરે છે, જેની ડીઝાઈન સામાન્ય આઉટફિટસથી થોડી અલગ હોય.

image source

તેમજ વાત કરીએ ટ્રેડીશનલ વેરની, તો આ બાબતમાં તૃષા કૃષ્ણનના વોર્ડરોબ કલેક્શન ખુબ જ શાનદાર છે. તૃષા કૃષ્ણન પાસે સટલ કલર્સથી લઈને બ્રાઈટ કલર્સ અને ડાર્ક કલર્સમાં પણ સુટ થી લઈને સાડીઓ સુધીની બહોળું કલેક્શન ધરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Trish (@trishakrishnan) on

સાડીઓમાં અભિનેત્રી તૃષા કૃષ્ણન મોટાભાગે સિલ્કની સાડી જ પહેરવાનું પસંદ કરે છે. સિલ્કની સાડીઓમાં પણ તૃષા કૃષ્ણન હેવી વર્કને બદલે પ્યોર લાઈટ વેટ સિલ્કની સાડીઓને વધારે પસંદ કરે છે. તૃષા કૃષ્ણન પાસે કેટલીક ડિઝાઈનર સાડીઓ પણ છે, જેની ડીઝાઈન ખુબ જ અલગ છે જે તૃષા કૃષ્ણનની ફેશનિસ્ટાની ઈમેજ સાથે પણ સારી રીતે મેળ બેસે છે.

image source

આમ તો કેજ્યુઅલ વેરમાં પણ અભિનેત્રી તૃષા કૃષ્ણનનો જાદુ કોઈનાથી ઓછો નથી. જીન્સથી લઈને શોર્ટ્સ સુધીના બધા જ આઉટફિટસને તૃષા કૃષ્ણન કોન્ફિડન્સની સાથે કેરી કરે છે અને પોતાના ફેંસના દિલ જીતી લે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.