તમે ઘણા સેલિબ્રિટીના ઘરના ફોટો જોયા હશે પણ રેખાના ઘરના ફોટો નહિ જોયા હોય…
મોંઘી ગાડીઓ અને અત્યાધુનિક સગવડો સાથે આ ઘરમાં રહે છે રેખા,જુઓ તેના ઘરના ફોટા.
બોલિવૂડ સ્ટાર્સની દુનિયા સાવ અલગ જ છે, તેમના રોજબરોજના જીવનથી લઈને તેમની ખાણી પીણી સુધીનું બધું જ વિશેષ છે. સામાન્ય લોકોનું જીવન જેટલું જ એમનું જીવન પણ સરળ છે, અને તેમનું ઘર પણ એટલું જ સરસ છે.

આજે અમે તમને બૉલીવુડની એક જાણીતી અભિનેત્રી વિશે કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે આ પહેલા નહિ જાણતા હોવ.
આજે અમે તમારી સાથે જાણીતી અભિનેત્રી રેખા વિશે વાત કરવા જઈ રહ્યા છે. 40 વર્ષની લાંબી કારકિર્દીમાં રેખાએ 180થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની કારકિર્દી દરમિયાન તેમણે ઘણી મજબૂત ભૂમિકાઓ કરી અને ઘણા મજબૂત સ્ત્રી પાત્રોને પડદા પર રજૂ કર્યા. તેમને ફિલ્મોમાં પોતાની એક્ટિંગ થકી સારી પકડ બનાવી હતી. તેમને એમની ફિલ્મ સુંદર, ખૂન ભરી માંગ અને ખેલાડી કા ખેલાડી જેવી ફિલ્મો માટે ત્રણ વખત ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે, બે વાર બેસ્ટ એક્ટ્રેસ માટે અને એક વાર બેસ્ટ કો-એક્ટ્રેસ માટેનો સમાવેશ થાય છે.

રેખાની અદભુત એક્ટિંગ અને લાજવાબ ડાન્સના કારણે જ એમને બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. જો કે તે લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે, પરંતુ તેની જીવનશૈલી એકદમ રાજવી છે, તે ઘણીવાર એવોર્ડ ફંક્શનમાં ભારે સાડીઓ અને કિંમતી ઘરેણાં પહેરેલી જોવા મળે છે.
રેખા આજે ભલે ફિલ્મી જગતથી ઘણી દૂર હોય, પરંતુ આજે પણ તેની જીવનશૈલી ભવ્ય છે. મળેલી માહિતી અનુસાર, રેખા પાસે $ 40 મિલિયનની સંપત્તિ હોવાનું જાણવા મળ્યું છે.તમને જણાવી દઇએ કે, રેખાએ પોતાનું જીવન શાહી શૈલીમાં વિતાવ્યું હતું, તેને બાંદ્રાના વૈભવી બંગલાની બહાર બંકુની દિવાલ મૂકીને સુરક્ષિત કરવામાં આવી છે.

એટલું જ નહીં, જ્યારે પણ રેખા તેના બંગલામાંથી બહાર આવે છે, બોડી ગાર્ડ્સ તેમની સાથે જ હોય છે અને રેખા બંગલાની અંદર ન આવે ત્યાં સુધી બોડી ગર્ડ્સ તેમને એકલા છોડી શકતા નથી.

રેખાના મકાનમાં સુરક્ષાને લગતી ઘણી સગવડો છે, હા, સુરક્ષા માટે ઘણા વિદેશી કૂતરા પણ તેના ઘરે રાખવામાં આવ્યા છે, જે કોઈપણ મુશ્કેલીઓને પહેલા જ શોધી લે છે.

એવું કહેવામાં આવે છે કે રેખાના બંગલાનો દરવાજા ખોલવાનું જરાય સરળ નથી. દરવાજાઓ પર તાળાઓ લગાવેલા છે જે મશીનો દ્વારા જ ખુલી શકે છે.

આ બધા ફોટા જોઈને તમને એ વાતનો ખ્યાલ તો આવી જ ગયો હશે કે રેખાની ઉંમર વધતી હોવા છતાં, તેના શાહી છટાદાર શોખ આજે પણ ઘટ્યા નથી. તમને જણાવી દઈએ કે રેખાને કારનો પણ ખૂબ જ શોખ છે અને આની સાથે અઠવાડિયામાં એક દિવસ રેખા તેના ખાસ લોકો સાથે જોરદાર પાર્ટી પણ કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.