જોઇ લો આ હિરોઇનની તસવીરો, જે ફિલ્મોમાં ગઇ છે સાવ ફ્લોપ, પણ તેની હોટ ફિગર પર લોકો છે દિવાના

ફ્લોપ હોવા છતાં પણ આ અભિનેત્રી તેની સુંદરતાને કારણે હેડલાઇન્સમાં રહે છે, જુઓ તસવીરો!

બોલિવૂડની હોટ એક્ટ્રેસ ભલે ફિલ્મોમાં ફ્લોપ થઈ ગઈ હોય, પરંતુ તે પછી જ તે ઇન્ટરનેટ પર પોતાના હોટ લૂકને કારણે ફેમસ છે.

ફલ્મો કરતા સોશિયલ મિડિયામાં પોતાના બોલ્ડ અને સેક્સી ફોટોના કારણે સતત ચર્ચામાં રહેલી રિયા સેન ફિલ્મોમાં હાલમા દેખાઇ રહી નથી. રિયા સેના પોતાના નવા નવા પ્રેમીઓ સાથે સંબંધ અને કિસિંગ સીનના કારણે કેરિયરની શરૂઆતમાં જાણીતી રહી હતી. જા કે હવે તે લગ્ન કરી ચુકી છે.

image source

રિયા સેન લગ્ન કર્યા બાદ પણ હજુ સુપરહિટ રહેલી છે. રિયા સેનના પરિવારના સભ્યો દશકોથી ફિલ્મોમાં રહ્યા છે. જેમાં તેની ગ્રાન્ડ મધર સુચિત્રા સેનનો સમાવેશ થાય છે. સુચિત્રા સેન બોલિવુડની સૌથી મહાન અભિનેત્રીઓ પૈકીની એક તરીકે ગણવામાં આવે છે. તેની એક્ટિંગ કુશળતાની બોલિવુડમાં નોંધ લેવામાં આવી હતી. સુચિત્રાએ બોલિવુડ ફિલ્મોમાં ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી હતી. તેમની યાદગાર ફિલ્મોમાં આંધીનો પણ સમાવેશ થાય છે.

image source

ઉપરાંત રિયા સેનની માતા મુનમુન સેને પણ પોતાની કેરિયરમાં અનેક યાદગાર ફિલ્મો કરેલી છે. મુનમુન સેનની બંને પુત્રીઓ બોલિવુડમાં અભિનેત્રી તરીકે રહી છે. રિયા સેને પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. વિષકન્યા નામની ફિલ્મ સાથે કેરિયરની શરૂઆત કરવામાં આવી હતી.

image source

કોલકત્તામાં તેનો જન્મ થયો હતો. ત્યારબાદ તે લોરેટા સ્કુલમાં અભ્યાસ કરવા માટે પહોંચી હતી. વર્ષ ૧૯૯૧માં આવેલી વિષકન્યા નામની ફિલ્મમાં તે બાળ કલાકાર તરીકે હતી. ત્યારબાદ વર્ષ ૨૦૦૧માં સ્ટાઇલ ફિલ્મ મારફતે તે અભિનેત્રી તરીકે બોલિવુડમાં પ્રવેશી ગઇ હતી. થોડાક સમય પહેલા તેના લગ્ન થયા હતા. રિયાસેન હાલમાં ફિલ્મોને લઇને આશાવાદી રહેલી છે. ફિલ્મોને લઇને તે હજુ આશાવાદી છે.

 

View this post on Instagram

 

A post shared by Riya sen (@riyasendv) on

રિયા સેનની જે બોલિવૂડમાં પોતાનો જાદુ બતાવી શકી નહીં પરંતુ બોલ્ડ લુકને કારણે સોશ્યલ મીડિયા પર ચોક્કસપણે સનસનાટી ફેલાઈ રહી છે. જણાવી દઈએ કે રિયાની ઉંમર 38 વર્ષ છે પરંતુ તેના હોટ ફિગરને કારણે તે માત્ર 21 વર્ષની જ લાગે છે.

રિયાનો બોલ્ડ અવતાર વેબ સિરીઝ ‘રાગિણી એમએમએસ રીટર્ન’માં જોવા મળ્યો હતો, આ ફિલ્મમાં તે ખૂબ જ બોલ્ડ સીન આપતી જોવા મળી હતી. તેમની શરીર રચના જોતાં, કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે કે તેમની ઉંમર તેમની શરીર પર કોઈ અસર કરતી નથી.

 

View this post on Instagram

 

A post shared by Riya sen (@riyasendv) on

જણાવી દઈએ કે રિયા સેને 16 વર્ષની ઉંમરે ‘યાદ પિયા કી એને લગી’ આલ્બમથી શરૂઆત કરી હતી અને તે પછી તે કોઈ મૂવ્સમાં જોવા મળી છે. ફેન્સ રિયાના બોલ્ડ અંદાજને ઘણો પસંદ કરે છે સાથે જ હવે તેના આગામી પ્રોજેક્ટ્સની રાહ પણ આતુરતાથી જોઈ રહ્યા છે. રિયાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોઈએ તો તે આખું તેના સુંદર ફોટાઓથી ભરેલું છે. સોશિયલ મીડિયા પર રિયાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.