45 વર્ષીય રૂપા ક્ષત્રિયએ નોંધાવ્યું ગિનિશ બુકમાં નામ, તોડી નાખ્યા ફિટનેસ જગતના અનેક રેકોર્ડ, જોઇ લો વિડીયો

આજ કાલ ફિટનેસ ટ્રેનર રૂપા ક્ષત્રિય સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તાજેતરમાં જ તેણે ફિટનેસ જગતમાં નવા રેકોર્ડ બનાવ્યા છે. મોટા ફિટનેસ નિષ્ણાંતો આવો રેકોર્ડ બનાવવામાં અસમર્થ છે. જે રૂપાએ કરી બતાવ્યું છે. પુલઅપ્સ માટે રૂપાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયુ્ છે.

IMAGE SOURCE

એક મિનિટમાં 34 પુલઅપ્સ બાદ તેણે આ રેકોર્ડ બનાવ્યો. મોટા ભાગના લોકો સુદર અને ફિટ રહેવા માટે કોઇ જીમમાં જાય છે તો કોઇ પોતાનાં માટે વિશેષ ડાયટ પ્લાન તૈયાર કરે છે, કેટલાક દરરોજ ખુબ પરસેવો પાડે છે, તેમાંની એક છે ફિટનેશ ટ્રેનર રૂપા ક્ષત્રિય હુલેટ.

102 દિવસમાં 11000 પુલઅપ્સ લગાવ્યા

 

View this post on Instagram

 

A post shared by Rupa Kshatriya Hulet (@rupakhulet_fit) on

હકીકતમાં, કોરોના કાળમાં તેણે આ પડકાર માટેની તૈયારી કરી હતી. તે દરરોજ 100 પુલઅપ્સ કરતી હતી. ત્યારબાદ તેણે પુલઅપ્સ સંબંધિત રેકોર્ડ્સ રેકોર્ડ જોવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન, તેણે આ રેકોર્ડ માટે પોતાની જાતને તૈયાર કરી. તેમણે 102 દિવસમાં 11000 પુલઅપ્સ લગાવ્યા હતા.પુલઅપ્સ માટે રૂપાનું નામ ગિનેજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવી ગયું છે, તેમણે એક મિનિટમાં 34 પુલઅપ્સ કરીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે, તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેણે 45 વર્ષની વયે આ અનોખો રેકોર્ડ સર્જ્યો છે,

દરરોજ 100 પુલઅપ્સ કરતી

 

View this post on Instagram

 

A post shared by Rupa Kshatriya Hulet (@rupakhulet_fit) on

સમાચાર અનુસાર કોરોના કાળમાં તેણે આ પડકાર માટે તૈયારી શરૂ કરી દીધી હતી, તે દરરોજ 100 પુલઅપ્સ કરતી હતી, તેણે ત્યાર બાદ પુલઅપ્સને લઇને રેકોર્ડ ચેક કરવાનું શરૂ કર્યું, ત્યાર બાદ તેણે ખુદ આ રેકોર્ડ સર્જવા માટેની તૈયારીઓ શરૂ કરી. અત્રે ઉલ્લેખનિય છે કે રૂપા ફિટનેશ ટ્રેનર છે એટલું જ નહીં તે પ્રોફેશનલ કોડર પણ છે, અમેરિકાની વતની રૂપાએ પોતાના પતિની સાથે વર્કઆઉટ શરૂ કર્યું હતું,

 

View this post on Instagram

 

A post shared by Rupa Kshatriya Hulet (@rupakhulet_fit) on

આજે તે તેનાં જીવનનું અભિન્ન અંગ બની ગયું છે, રૂપાની આ સિધ્ધી જોઇને એ કહેવામાં આવી રહ્યું છે, કે ઉંમરનાં આકડાથી કાઇ પણ હોતો નથી, દિલમાં કાંઇક કરવાનો મજબુત ઇરાદો હોવો જોઇએ.

વર્કઆઉટની શરૂઆત પતિ સાથે કરી હતી

 

View this post on Instagram

 

A post shared by Rupa Kshatriya Hulet (@rupakhulet_fit) on

તમને જણાવી દઈએ કે રૂપા એક ફિટનેસ ટ્રેનર છે. એટલું જ નહીં, તે એક પ્રોફેશનલ કોડર પણ છે. અમનેરિકાની રહેવાસી રૂપાએ તેના પતિ સાથે વર્કઆઉટની શરૂવાત કરી હતી. અને આજે તે તેના જીવનનો એક ભાગ બની ગયો છે. રૂપાની આ સફળતા જોઈને એમ કહી શકાય કે ઉમરના આંકડા કોઈ મહત્વ નથી રાખતા. દિલમાં કંઇક કરવાની તમન્ના હોવી જોઇએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.