તમારી સેલેરીમાંથી આ યોજનામાં કરેલું નાનું એવુ રોકાણ તમને ભવિષ્યની ચિંતામાંથી બનાવશે મૂક્ત

વર્તમાન સમયમાં બચત કરવીએ આવશ્યક વાત છે. ખાસ કરીને આવા મહામારીના સમયમાં જ્યારે ધંધા રોજગાર બંધ પડ્યા હોય અને ઘરમાં આર્થિક કટોકટી આવી હોય ત્યારે ભૂતકાળમાં કરેલી બચત માણસને કામ આવે છે. પરંતુ ઘણા લોકો વિચારતા હોય છે કે રોકાણ કરવું તો કરવું સેમા કારણ કે અત્યારે ફ્રોડના કિસ્સા પણ વઘી રહ્યા છે અને બીજી યોજનાઓમાં ઘણા લોકો રિસ્ક લેવા માંગતા હોતા નથી તેમના માટે એફડી એક શ્રેષ્ઠ વિકલ્પ છે. નાણાકીય બજારોમાં ઉતાર-ચડાવ અને અણધારી આર્થિક જરૂરિયાત માટે, દરેકને લાંબા ગાળાની બચતથી કમાણી માટે નાણાકીય આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. બજારમાં ઘણાં નાણાકીય ઉત્પાદનો હાજર છે, પરંતુ જે લોકો તેમના પૈસાની સાથે કોઈ જોખમ લેવા માંગતા નથી, તેઓ માટે આજે પણ ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) સલામત અને ગેરન્ટેડ રોકાણ સાધન છે.

જરૂરિયાત મુજબ અમુક ટકા કરી શકો છો ઉપાડ

image source

બજારમાં ઘણી બધી યોજનાઓ ઉપલભ્ધ છે. બજાજ ફિનસર્વની મુખ્ય કંપની અને રોકાણ શાખા બજાજ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા રજૂ કરવામાં આવેલી ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ મહત્તમ 7.35 ટકાના વ્યાજના દરની ઓફર કરી રહી છે. કંપનીની આ એફડી કોઈ લોક-ઇન અવધિ સાથે આવતી નથી અને રોકાણકારોને તેમની જરૂરિયાત મુજબ આંશિક ઉપાડ કરવાની મંજૂરી પણ આપે છે.

ડિફોલ્ટ રહિત અનુભવની ખાતરી

image source

હવે વાત કરીએ બજાજ ફાઈન્સાની તો બજાજ ફાઇનાન્સ એફડીને ક્રિસિલ દ્વારા એફએએએ અને આઈસીઆરએ દ્વારા એમએએએ હાઇ સ્થિર રેટિંગ આપવામાં આવ્યું છે. આ રેટિંગ્સ રોકાણકારોને તેમના રોકાણો માટે ઉચ્ચ સુરક્ષા પૂરી પાડે છે. મેચ્યોરિટી પર સંપૂર્ણ વ્યાજ ઇન્વેસ્ટમેન્ટ બેંક ખાતામાં જમા થાય છે, જે રોકાણકારોને ડિફોલ્ટ રહિત અનુભવની ખાતરી આપે છે.

5000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે

image source

રોકાણ કરતી વખતે ગ્રાહકે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક છે. રોકાણ માટે બજાજ ફાઇનાન્સની એફડી પસંદ કરતી વખતે, રોકાણકાર વ્યાજની ચુકવણી મેળવવા માટે તેની પસંદગી મુજબ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ગાળાની પસંદગી કરી શકે છે. એટલું જ નહીં, કંપની સિસ્ટમેટિક ડિપોઝિટ પ્લાન (એસડીપી) સુવિધા પણ આપી રહી છે. આ સુવિધા દ્વારા, કોઈ રોકાણકાર કે જેની પાસે રોકાણ માટે એકમ રકમ નથી, તેના પગારથી દર મહિને ઓછામાં ઓછા 5000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે.

ઘરે બેસીને આ એફડીમાં રોકાણ કરી શકાય છે

image source

મહત્વપૂર્ણ છે કે એફડીમાં રોકાણકારો ખાતરીપૂર્વક વળતર અને સલામત રોકાણોનો સંપૂર્ણ લાભ લઈ શકે છે. સિસ્ટેમેટિક ડિપોઝિટ પ્લાન દ્વારા બજાજ ફાઇનાન્સ એફડીમાં રોકાણ કરવાનું પસંદ કરીને, રોકાણકારો સ્પર્ધાત્મક એફડી વ્યાજના દરનો લાભ લઈ શકે છે. આ યોજના હેઠળ કરવામાં આવેલા દરેક યોગદાનને નવી એફડી માનવામાં આવશે અને જમાની તારીખમાં વ્યાજના દરને આધિન રહેશે. રોકાણકારો તેમના ઘરે બેસીને આ એફડી યોજનામાં રોકાણ શરૂ કરી શકે છે.

બચતની ટેવ પાડવા આ યોજના શ્રેષ્ઠ

image source

સિસ્ટેમેટિક ડિપોઝિટ પ્લાનની સાથે, રોકાણકારો તેમના પગારથી દર મહિને ઓછામાં ઓછા 5000 રૂપિયા સાથે આર્થિક સુરક્ષિત અને સ્થિર ભાવિ માટે શરૂઆત કરી શકે છે. પહેલી ચુકવણી ચેક અથવા ઓનલાઇન દ્વારા કરવી પડશે, ત્યારબાદ બાકીની ચુકવણી NACHદ્વારા કરી શકાય છે. આ યોજના તેમના માટે વધુ સારી છે જેમણે હમણાં જ પોતાની કારકિર્દી શરૂ કરી છે અને બચતની ટેવ પાડવ માંગે છે.

એફડીની જગ્યાએ લોન પણ લઈ શકાય છે

image source

આર્થિક કટોકટીના સમયે, 3 મહિનાની લોક-ઇન અવધિ પૂર્ણ થયા પછી, રોકાણકાર એફડીમાંથી અમુક રકમનો ઉપાડ કરી શકે છે. આ સિવાય ગ્રાહક એસડીપી હેઠળની દરેક એફડીની જગ્યાએ લોન પણ લઈ શકે છે. લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને, રોકાણકારો તેમના પગારનો થોડોક ભાગ બજાજ ફાઇનાન્સ ઓનલાઇન એફડીમાં રોકાણ કરીને સંપત્તિ નિર્માણની શરૂઆત આજથી કરી શકે છે.

ફિક્સ્ડ ડોઝિટનો પ્રકાર: ઓનલાઈન એફડી

આ વિકલ્પ પસંદ કરશો તો મળશે વધારાનું 0.10 ટકા વ્યાજ

રોકાણકારોને એફડી અને એસડીપી પર 7.10 ટકાનો વ્યાજ દર મળશે અને જે લોકો ઓનલાઇન ફિક્સ ડિપોઝિટ વિકલ્પ પસંદ કરશે તેમને વધારાના 0.10 ટકા વ્યાજ દર મળશે. વરિષ્ઠ નાગરિકોને એફડી પર 7.35 ટકા વ્યાજ આપવામાં આવશે. તેને ઉદાહરણ દ્વારા સમજીએ. જો કોઈ વ્યક્તિ સિનિયર સિટીઝન ન હોય અને તેનો માસિક પગાર 50,000 રૂપિયા હોય, તો તે સિસ્મેમેટીક ડિપોઝિટ પ્લાન હેઠળ ઓનલાઇન ફિક્સ ડિપોઝિટમાં 48 મહિના માટે 5000 રૂપિયા (પગારના 10%) રોકાણ દ્વારા નીચેના લાભો મેળવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span