સેનેટરી પેડ્સના સાઈડ ઈફેટ્સ પણ હોય છે, જાણો PADના ઉપયોગની યોગ્ય રીત

સેનેટરી નેપકિન્સ અને ટેમ્પોન્સ, સામાન્ય રીતે મહિલાઓના પીરિયડ્સમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ છે. પરંતુ જો તમે તેને યોગ્ય રીતે ઉપયોગ નથી કરતા, તો તેના રેગ્યુલર યુઝથી તમને અનેક બીમારીઓ થઈ શકે છે. સેનેટરી નેપકિન્સના સાઈડ ઈફેક્ટ્સ પણ હોય છે. સેનેટરી નેપકિન્સથઈ પર્યાવરણને નુકશાન તો થાય જ છે, સાથએ જ તે હેલ્થ માટે પણ ઘાતક છે.

image source

સેનેટરી નેપકિન્સથી મહિલાઓને પર્સનલ હાઈજિન સાથે જોડાયેલી અનેક તકલીફો થઈ શકે છે. સેનેટરી નેપકિન્સનો ઉપયોગ કરવાથી મહિલાઓમાં ઈન્ફેક્શન અને બળતરાની સમસ્યાઓ સામાન્ય રીતે જોવા મળે છે. આવી તકલીફો પીરિયડ્સ પૂરા થયા બાદ જ થાય છે.

image source

સેનેટરી નેપકિન્સના સાઈડ ઈફેક્ટ્સ

વધુ લાંબા સમય સુધી પેડ્સ કે ટેમ્પૂન્સને શરીરમાં ઉપયોગમા લેવાથી મહિલાઓની ઉપર બતાવેલી સમસ્યાઓ થઈ શકે છે. આવુ એટલા માટે કે, તેનાથી એર સરક્યુલેશન બહુ જ ઓછું થઈ જાય છે, જેના કારણે વધુ બેક્ટેરીયા પેદા થવા લાગે છે. આ બેક્ટેરિયા પીરિયડ્સના થોડા દિવસો બાદ એલર્જિ કે ઈન્ફેક્શનનું કારણ બની જાય છે.

Sanitary Napkins Manufacturer in Morvi Gujarat India by EPIC IMPEX ...
image source

આ છે સાચી રીત

આ તકલીફોથી બચવા માટે પ્રયાસ કરો કે સેનેટરી પેડ્સ અને ટેમ્પુન્સનો ઉપયોગ ઓછો કરે. તેની જગ્યાએ કોટન પેડ્સ કે પછી મેન્સ્ટ્રુઅલ કપ્સનો ઉપયોગ કરવો વધુ યોગ્ય રહેશે. તે કેમિકલ ફ્રી હોય છે અને સુરક્ષિત પણ હોય છે.

પેડ્સ યુઝ કરવાની યોગ્ય ટિપ્સ

પેડ-ટેમ્પુનસ દર 4 કલાકમા બદલતા રહો.

Eco-Friendly Sanitary Napkins And Tampons In India You Need To Know Of
image source

પેડ-ટેમ્પુનસને એકવાર યુઝ કર્યા બાદ બીજીવાર યુઝ ન કરો.

પેડ-ટેમ્પુનસને યુઝ કરતા પહેલા અને બાદમા હાથને સારી રીતે સાફ કરો.

પેડ-ટેમ્પુનસ પહેરતા સમયે ટાઈટ પેન્ટ કે લોઅર પેન્ટ ન પહેરો.

ઢીલા કપડા પહેરો, આવું કરવાથી એર સરક્યુલેશન સારુ રહેશે અને ઈન્ફેક્શનનો ખતરો ઓછો થશે.

પીરિયડ્સ દરમિયાન પ્રાઈવેટ પાર્ટસને સૂકા રાખો.

પીરિયડ્સ દરમિયાન પ્રાઈવેટ પાર્ટસની સારી રીતે સફાઈ કરો, અને તેને સ્વચ્છ રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.