પ્રકૃતિની આ 20 તસવીરો જોઇને તમારું મગજ પણ ચડી જશે ચગડોળે

આજે અહી પ્રકૃતિના એવા વીસ ફોટા તમને બતાવા જઈ રહ્યા છીએ કે જે તમે અગાઉ ક્યારેય નહીં જોયા હોય.

૧. જુઓ આ પહેલો ફોટો .. આ ફોટોમાં એક ચોખ્ખું હ્રદય નજરે પડે છે.. જોઈને નવાઈ લાગશે પણ સાફ દિલ આવું હોય છે.

image source

૨.. વિશ્વ વિખ્યાત “ ધ જાયન્ટ હેડ્સ ઓફ ઈસ્ટર આઇલેન્ડ” ના દરેક ફોટામાં માથા જ દેખાય છે. પણ તે મૂર્તિઓના શરીર પણ છે.

image source

૩. . સફેદ રૂ જેવુ આ ફોટોમાં દેખાતું નિર્દોષ પંખીબાળ ગુલાબી ગુલાબી સુરખાબનું છે.

image source

૪. નીચે બતાવેલ ફોટોમાં દેખાતી તસવીર કોઈ ઝાડ કે પાનની નથી પણ માનવ શરીરની નર્વ સિસ્ટમની છે.

image source

૫. આ ફોટોમાં દેખાઈ રહેલા સુંદર કોતરણીવાળા ટુકડાઓ હકીકતમાં માઈક્રોસ્કોપ નીચે રાખવામાં આવેલા મીઠાના કણ છે.

image source

૬. નીચે દેખાતી અદભૂત કાચના ટુકડા જેવી છબી હકીકતમાં સ્વિટઝરલેન્ડમાં હાથમાં લીધેલી બરફના ટુકડાની કરચ છે.

image source

૭. આ ખૂબસૂરત ચિત્રો કોઈ ચિત્રકારની નહીં પણ પ્રકૃતિની કલાકારી છે. આ જુદા જુદા ગ્રહોના આભ મંડળ છે.

image source

૮. આ વાઘની સુંદર રુવાંટીની હજામત કર્યા પછીની શાનદાર ચામડી છે.

image source

૯. આ કાચના પારદર્શક દેડકામાં તેના દરેક શારીરિક અવયવો જોઈ શકાય છે.

image source

10.એક આગેટ શેલ. ખનિજો શેલની શેવાળમાં ઉછરે છે અને આખરે તે શેલને પણ બદલી નાખે છે.

image source

૧૧. નીચે આપેલો પૃથ્વીનો ગોળો સામાન્ય ગોળા જેવો નથી પરંતુ તે ખાસ આંધળા લોકો માટે બનાવવામાં આવ્યો છે.

image source

૧૨ આ મીઠડું દેખાતું પ્રાણી અલ્બિના રકુન છે.

image source

૧૩. નીચેના ફોટોમાં જુવો ક્યારેય ન જોયેલું દ્રશ્ય. પૃથ્વીની આસપાસ ફરતા ચંદ્રની ચમક વગરની બાજુ.

image source

૧૪. નીચેના ફોટામાં ખૂબસૂરત દેખાતો ચોરસ જીવ હકીકતમાં સ્ટાર ફિશ છે, જે જન્મજાત ખામીને કારણે આવો આકાર પામી છે.

image source

૧૫. આ ફોટો હજારો વર્ષમાં આવેલા પ્રકૃતિના ફેરફારના દસ્તાવેજ રૂપ ફોટો ગણી શકાય. યઅ ખડક ઉપર સમયે પોતાના રેખા ચિન્હો છોડ્યા છે.

image source

૧૬. એક ઝૂની એવરએરી નેટ ઉપર ફેલાયેલી બરફની ચાદર તેને સુંદર રૂપ આપી રહી છે.

image source

૧૭. ધ્યાનથી જુઓ યઅ ફોટો, યઅ ફોટો એક આઠ વર્ષના બાળકની હાથની છપના સૂક્ષ્મ કીટાણુઓનો છે જે છાપ તેના રમ્યા બાદ લેવામાં આવેલી.

image source

૧૮. સૌથી મોંઘા રતન એવા સૌથી મોટા એમથઇસ્ટ ગોડે ફોટો જોઈ નવાઈ ન લાગે તો જ નવાઈ.

image source

19.ટેલિવિઝન ઉપર દેખાતી ગ્લેમરસ રિપોર્ટરની જિંદગી હકીકતમાં કેટલી અઘરી હોય છે તે તમને યઅ ફોટો ઉપરથી ખ્યાલ આવશે, તેની પીઠની હાલત જુઓ.

image source

૨૦. માઈક્રોસ્કોપની નીચેથી દેખાતા વાઇરસનો પ્રોસેસ્ડ ફોટો જોઈ નવાઈ પામો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.