ગુજ્જુ ગર્લ શિતલ ઠાકોર દેખાવમાં છે એકદમ રૂપાળી, તસવીરો પરથી નહિં હટે તમારી નજર

ગુજરાતની ધરતીએ દુનિયાને ઘણા બધા એવા કલાકારો આપ્યા છે જેમણે ઘણી જ નાની ઉમરમાં પોતાનું નામ બનાવી લીધું છે જેમ કે, કિંજલ દવે, કાજલ મહેરિયા, ગીતા રબારી, રાજલ બારોટ, શીતલ ઠાકોર જેવા કલાકારોએ ઘણા ઓછા સમયમાં ગુજરાતમાં ગાયિકી ક્ષેત્રમાં પોતાનું નામ બનાવી લીધું છે.

image source

આ લેખમાં અમે આપને ગુજરાતની એક એવી જાણીતી ગાયિકા વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે ઘણી જ નાની ઉમરમાં ગુજરાતી ફિલ્મોમાં ગાવાનું શરુ કરી દીધું છે. ઉપરાંત તેમને ખુબ જ સન્માન પણ પ્રાપ્ત કર્યું છે. ગુજરાતની આ ગાયિકાનું નામ છે શીતલ ઠાકોર. આજે અમે આપને શીતલ ઠાકોર વિષે કેટલીક જાણી- અજાણી વાતો વિષે જણાવીશું.

image source

વર્તમાન સમયમાં શીતલ ઠાકોર એક પ્રસિદ્ધ ગાયિકા તરીકે જાણવામાં આવે છે. શીતલ ઠાકોરનો જન્મ ગુજરાતના પાટણ શહેરની નજીક આવેલ ભાટસર ગામમાં ૨૧ ફેબ્રુઆરી, ૧૯૯૭ના રોજ થયો છે. શીતલ ઠાકોરનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. ગુજરાતનું પાટણ શહેર પણ ઘણું સારું અને વ્યવસ્થિત શહેર છે. શીતલ ઠાકોરના પરિવારમાં પિતા વિક્રમભાઈ ઠાકોર છે, ભાઈ અંકિત ઠાકોર અને મામા પ્રહલાદ ઠાકોર છે. શીતલ ઠાકોર હાલમાં અમદાવાદમાં પોતાના પરિવારની સાથે રહે છે.

image source

શીતલ ઠાકોરને તેના પરિવારના બધા જ સભ્યો ખુબ જ પ્રેમ કરે છે. જો કે, શીતલ ઠાકોરને નાનપણથી જ ગાવાનો શોખ ધરાવે છે. અને ત્યાર પછી શીતલએ ધીરે ધીરે ગાયિકી ક્ષેત્રમાં પોતાના ડગ માંડવાના શરુ કરી દીધા હતા. શીતલ ઠાકોર લોક ગાયિકા હોવાની સાથે જ એક અભિનેત્રી તરીકે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અત્યારે શીતલ ઠાકોરના ગીતો સાંભળવા માટે ઘણા બધા ફેંસ તૈયાર રહેતા હોય છે.

image source

શીતલ ઠાકોર વિષે હજી વધુ જણાવીએ કે, શીતલ ઠાકોરે ખુબ જ નાની ઉમરમાં જ ગુજરાતી ગાયિકા તરીકે લોકપ્રિય બની ગયા છે. ઉપરાંત અત્યારે શીતલ ઠાકોર એટલી બધી આગળ આવી ગયા છે કેટલાક પ્રખ્યાત કલાકારો સાથે ગીત ગાવાનો અવસર મળ્યો છે તેમજ શીતલ ઠાકોર મોટાભાગે કલાકારોની સાથે જ કાર્યક્રમ દરમિયાન જોવા મળે છે. શીતલ ઠાકોર પોતાના સાથી કલાકારો સાથે મિત્રતાપૂર્ણ વર્તન રાખે છે અને અન્ય કલાકારો પણ શીતલ ઠાકોર સાથે પ્રેમપૂર્વક વર્તન રાખે છે. શીતલ ઠાકોરના અત્યાર સુધી ગાવામાં આવેલ ગીતો ખુબ જ લોકપ્રિય થયા છે.

image source

જો કે, લોકોને શીતલ ઠાકોરનો અવાજ ખુબ પસંદ આવી રહ્યો છે. આ સાથે જ આપણ જણાવીએ કે શીતલ ઠાકોરના હવે કરોડોની સંખ્યામાં ફેન ફોલોઈંગ ધરાવે છે. શીતલ ઠાકોર અને શીતલ ઠાકોરના અવાજને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવે છે. ઉપરાંત શીતલ ઠાકોરના સુમધુર સ્વરને લોકો દિવસેને દિવસે ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે શીતલ ઠાકોરની ફેન ફોલોઈંગ પણ ખુબ જ વધી રહી છે.

image source

આ સાથે જ શીતલ ઠાકોરના અભ્યાસ વિષે વાત કરીએ તો શીતલ ઠાકોરનું પ્રાથમિક શિક્ષણ માદરે વતન પાટણના ભાટસર ગામમાં જ પૂર્ણ કર્યું છે. ત્યાર પછી શીતલ ઠાકોર પોતાના પરિવારની સાથે અમદાવાદમાં રહેવા માટે આવી ગયા છે. ત્યાર બાદ શીતલ ઠાકોરએ પોતાના ગ્રેજ્યુએશનનો અભ્યાસ અમદાવાદની ગુજરાત યુનીવર્સીટી માંથી પૂર્ણ કર્યો છે. આમ તો શીતલ ઠાકોરના સિંગિંગ કરિયરની શરુઆત વર્ષ ૨૦૧૧માં જ કરી દીધી હતી પરંતુ જયારે શીતલ ઠાકોરનું પોતાનું પહેલું આલ્બમ ‘ઠાકોર કુળની દીકરી’ પ્રસ્તુત કરવામાં આવ્યું ત્યારે શીતલ ઠાકોરના ‘ઠાકોર કુળની દીકરી’ને સફળતા મળ્યા પછી શીતલ ઠાકોરને સફળતા મળવા લાગી છે.

image source

શીતલ ઠાકોર દ્વારા ગાવામાં આવેલ પ્રથમ આલ્બમ ‘ઠાકોર કુળની દીકરી’ ના એક ગીતમાં શીતલ ઠાકોર પોતાનો પરિચય આપ્યો છે. શીતલ ઠાકોરને તેના પહેલા ગીતની મદદથી ખુબ જ લોકપ્રિયતા મેળવી છે. ત્યાર પછીથી શીતલ ઠાકોરને ઘણા જ સારા ગીતો ગાતા જોવા મળે છે. ઉપરાંત શીતલ ઠાકોરની લોકપ્રિયતા ખુબ જ વધી ગઈ છે જેના લીધે શીતલ ઠાકોરના ફેંસ તેમનો અવાજ સાંભળવા માટે કાર્યક્રમોનું આયોજન કરાવે છે. આ સાથે જ શીતલ ઠાકોર અન્ય કાર્યક્રમોમાં પણ બીજા કેટલાક કલાકારો સાથે પણ પોતાના સુર રેલાવતા જોવા મળે છે.

image source

શીતલ ઠાકોર જયારે પણ સ્ટેજ પ્રોગ્રામ દરમિયાન સ્ટેજ પર પ્રવેશ કરે છે ત્યારે શીતલ ઠાકોરના ફેંસ તેમનું ખુબ જ પ્રેમપૂર્વક સ્વાગત કરતા જોવા મળે છે. અત્યારે શીતલ ઠાકોરના ફેંસની સંખ્યા કરોડો સુધી પહોચી ગઈ છે ઉપરાંત શીતલ ઠાકોરના ફેંસ દિવસેને દિવસે વધતા જ જઈ રહ્યા છે. આ સાથે જ શીતલ ઠાકોર હંમેશા મસ્તી કરતા જ જોવા મળી જાય છે. ઉપરાંત શીતલ ઠાકોર પોતાના સ્ટેજ પ્રોગ્રામ દરમિયાન પણ પોતાના ફેંસને યાદ કરે છે.

image source

શીતલ ઠાકોર એક ઉમદા કલાકાર હોવાની સાથે જ ઘણું સારું વ્યક્તિત્વ ધરાવે છે. શીતલ પોતાના સાથી કલાકારો અને અન્ય કલાકારોનું માન જાળવે છે એટલું જ નહી શીતલ ઠાકોર અન્ય કલાકારો વિષે પણ કોઈ અયોગ્ય શબ્દનો પ્રયોગ કરતી નથી. જો કે, શીતલ ઠાકોરનો જન્મ થયો ત્યારે ઠાકોર પરિવાર ખુબ જ ગરીબ પરિસ્થિતિમાં હતા, પરતું હવે શીતલ ઠાકોર પોતાના પરિવારની પરિસ્થિતિથી ખુબ જ ખુશ જોવા મળે છે. શીતલ ઠાકોરને તેમના પરિવારના સભ્યો ખુબ જ પ્રેમ કરે છે. શીતલ ઠાકોરને નાનપણમાં ઘરે કેટલીક તકલીફો આવવાથી તેઓ પોતાના મામા પ્રહલાદ ઠાકોરના ઘરે ચાલ્યા ગયા હતા. પ્રહલાદ ઠાકોર ગીતકાર છે અને તેઓ ગીતો લખે પણ છે.

image source

શીતલ ઠાકોરને નાનપણથી જ ગાવાનો શોખ છે અને તેઓ મામા પ્રહલાદ ઠાકોરના ઘરે ગયા પછી પોતાના સંગીત પ્રેમને આગળ વધારતા રહ્યા અને વર્ષ ૨૦૧૧માં શીતલ ઠાકોરે સંગીત ક્ષેત્રમાં કરિયર બનાવવાનું શરુ કરી દીધું હતું. શીતલ ઠાકોરએ પોતાના કરિયરની શરુઆતથી જ ઘણા બધા સુપરહિટ ગીતો આપ્યા છે જેના કારણે શીતલના સુરીલા સ્વરોના ફેંસ અત્યાર સુધીમાં ખુબ જ વધવા લાગ્યા અને હવે શીતલ ઠાકોરના ફેંસની સંખ્યા કરોડો સુધી પહોચી ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.