ભૂલથી પણ હવે ઊંઘતી વખતે ના રાખતા આ 5 વસ્તુઓ સાથે, નહિં તો આવશે…

માથાની પાસે રાખવું નહી.
કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને આપે સુતા સમયે પોતાની નજીકમાં કે પછી પથારીમાં માથાની પાસે રાખવી જોઈએ નહી. જો આપને એવી કોઈ ટેવ છે કે, માથાની પાસે કોઈ વસ્તુ રાખીને સુવાની તો આ આદતને આપે તરત જ બદલી દેવી જોઈએ. કેમ કે, જો આપ આવું નથી આ આપના માટે ખુબ જ નકારાત્મક અને અશુભ સાબિત થઈ શકે છે. આવી વસ્તુઓ આપના જીવન પર અને આપની આસપાસ નકારાત્મક ઉર્જાનો સંચાર કરવા લાગે છે. જે આપના માટે ઘણું હાનિકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ એવી કેટલી વસ્તુઓ છે જેને આપણે માથા પાસે રાખવી જોઈએ નહી.

આધુનિક યંત્ર.:

image source

યંત્રને હંમેશાથી જ સ્વયં સંચાલિત માનવામાં આવ્યા છે, જે હંમેશા પોતાની જાતે જ ચાલતા રહે છે. આવા યંત્રો આપણી રાતના સમયની શાંતિને અવરોધ કરી શકે છે. જેમાં ઘડિયાળ, મોબાઈલ ફોન, લેપટોપ, ટીવી, વિડીયો ગેમ જેવા કેટલાક યંત્રોને પથારીમાં માથાની નજીક રાખવાની સલાહ કોઈ પણ વાસ્તુશાસ્ત્રી કે પછી જ્યોતિષી આપતા નથી. મોટાભાગની વ્યક્તિઓનું માનવું છે કે, આવા યંત્રો માંથી નીકળનાર કિરણો આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે ઘાતક સાબિત થાય છે.

પર્સ અને વોલેટ.:

image source

ક્યારેય આપે પોતાના માથાની નજીક પર્સ કે વોલેટને રાખવું જોઈએ નહી. આ આપને કારણ વગરના ખર્ચને વધારે છે. ધન એટલે કે, કુબેર અને લક્ષ્મીનો વાસ હંમેશા તિજોરી કે પછી લોકરમાં હોય છે. આપે સુતા પહેલા નિશ્ચિત કરી લેવું કે, આપે આપનું પર્સ યોગ્ય જગ્યાએ મૂકી દેવું જોઈએ. પછી જોવો આપ કેટલા સુખી રહો છો.

દોરડું અને સાંકળ.:

image source

દોરડા જેવી વસ્તુઓ રોજીંદા જીવનમાં ઉપયોગી થઈ શકે છે, પરંતુ સારું રહેશે કે રાતના સમયે આવી વસ્તુને પથારીની નજીક રાખવી નહી. વાસ્તુ મુજબ, દોરડા અને સાંકળ વગેરે અશુભ પ્રભાવ પાડે છે. એનાથી આપના કામોમાં વારંવાર વિઘ્નો આવે છે અને તેમના કામ બગડે છે.

ખાયણી અને પરાળ :

image source

વાસ્તુ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે, રાતના સુતા સમયે પથારીની નીચે કે પછી માથાની નજીક ખાયણી અને પરાળ રાખવા જોઈએ નહી. એનાથી પણ સંબંધોમાં તણાવ આવે છે અને વ્યક્તિ પોતાની ઉર્જાને સકારાત્મક કાર્યોમાં લગાવવાને બદલે વ્યર્થના વિવાદોમાં ફસાયેલ રહે છે.

સમાચાર પત્ર અને મેગઝીન :

image source

વાસ્તુશાસ્ત્ર મુજબ વ્યક્તિએ પોતાના ઓશિકાની નીચે સમાચાર પત્ર અને મેગઝીન જેવી વસ્તુઓને પણ રાખવી જોઈએ નહી. આ વસ્તુઓને ઓશિકાની નીચે રાખવાથી તેનો પ્રભાવ વ્યક્તિનું જીવન પ્રભાવિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.