તારક મહેતા..ના દર્શકોને જબરો ઝાટકો, પહેલેથી જ નવો સોઢી આ રીતે કરતો હતો કામ, પણ ના પડવા દીધી કોઇને ખબર

ભારતના લોકો વચ્ચે સૌથી વધુ જોવાતો અને પ્રચલિત શો તારક મહેતા ક ઉલ્ટા ચશ્માં ને છોડીને બે કલાકારો જતાં રહ્યા છે. સિરિયલમાં અંજલિ ભાભી બનતી નેહા મહેતા આ શોને અલવિદા કહ્યું ત્યાં જ રોશન સિંહ સોઢીનો રોલ નિભાવતા ગુરુચરણ સિંહ એ પણ શો ને અલવિદા કહી દીધું છે. લોકડાઉન ખૂલ્યા બાદ આ બંને કલાકારોએ શોમાં કામ કરવાનું બંધ કરી દીધું છે. હા મહેતાના સ્થાને સુનૈના ફોઝદાર તથા ગુરુચરણના સ્થાને બલવિંદર સિંહ સુરીને લેવામાં આવ્યો છે

image source

બલવિંદર સિંહ પુરીને આપણે બધા ખૂબ સારી રીતે ઓળખીએ છીએ. લવિંદરે 1996માં ડેવિડ ધવન સાથે ફિલ્મ ‘લોફર’ તથા ‘સાજન ચલે સસુરાલ’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. 1997માં ‘દિલ તો પાગલ હૈં’ ફિલ્મથી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં એમને શાહરુખ ખાનના મિત્રની ભૂમિકા ભજવી હતી.

image source

એ સિવાય ‘દર્દ પરેશાન દે’, ‘પ્યારે મોહન, ‘લવ કા તડકા’ તથા ‘પોસ્ટર બોય્ઝ’ જેવી કેટલીય ફિલ્મોમાં કામ કર્યું છે ઉપરાંત ધમાલ ફિલ્મના ડાયલોગ્સ પણ બલવિંદરએ જ લખ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Balvinder Singh Suri (@ballusuri) on

આ બધાથી મહત્વની વસ્તુ એ છે કે બલવિંદર સિરિયલની રાઈટિંગ તથા ક્રિએટવ ટીમ સાથે જોડાયેલો હતો.

image source

સિરિયલ સાથે એમનો બૌ જૂનો સંબંધ છે.

પ્રચલિત સિરિયલ તારક મહેતા ક ઉલ્ટા ચશ્મામાં નવો સોઢી પહેલા થી જ હતો સિરિયલ સાથે જોડાયેલ, ક્રિએટિવ ટીમમાં હતો આવી રીતે જોડાયેલ

image source

તારક મહેતામાં આવેલ નવો સોઢી 11 વર્ષથી કામ કરે છે એ જ સિરિયલ માટે, સોઢીએ કર્યો મોટો ખુલાસો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span