સોનમ કપૂરનો આવો ફોટો તમે ક્યારેય નહિ જોયો હોય…
સંજય કપૂરે શેર કર્યો સોનમ કપૂરનો એક એવો ફોટો, જેને જોઈને યુઝર્સ બોલી ઉઠ્યા “આ છોકરો કોણ છે?”
બૉલીવુડ અભિનેતા સંજય કપૂર હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા દેખાય છે. થોડા સમય પહેલા જ એમને સોનમ કપૂરના બે એવા ફોટા શેર કર્યા છે, આ બંને ફોટા ફેશ એપના ફોટા છે. પહેલો ફોટો સામાન્ય છે જ્યારે બીજા ફોટામાં સોનમ કપૂરના ચહેરાને એડિટ કરીને છોકરાના ચહેરામાં બદલી નાખવામાં આવ્યો છે.

સંજય કપૂરે આ ફોટો શેર કરતા પોતાના કેપ્સનમાં લખ્યું છે કે “સોનમ અને જહાન, ટ્વીનિંગ” તમને જણાવી દઈએ કે જહાન એ સંજય કપૂરના દીકરાનું નામ છે. કોરોના વાયરસના આ કપરા સમયમાં સંજય કપૂર સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. સંજય કપૂર સતત પોતાના અને પોતાના પરિવારના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. આ ફોટો શેર કર્યા બાદ યુઝર્સ આ ફોટો જોઈને હેરાન છે.સંજય કપૂરે શેર કર્યો સોનમ કપૂરનો એક એવો ફોટો, જેને જોઈને યુઝર્સ બોલી ઉઠ્યા “આ છોકરો કોણ છે?”

બૉલીવુડ અભિનેતા સંજય કપૂર હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા દેખાય છે. થોડા સમય પહેલા જ એમને સોનમ કપૂરના બે એવા ફોટા શેર કર્યા છે, આ બંને ફોટા ફેશ એપના ફોટા છે. પહેલો ફોટો સામાન્ય છે જ્યારે બીજા ફોટામાં સોનમ કપૂરના ચહેરાને એડિટ કરીને છોકરાના ચહેરામાં બદલી નાખવામાં આવ્યો છે.
View this post on Instagram
તમને યાદ અપાવી દઈએ કે સોનમ કપૂરે પોતાના પરિવાર સાથે પોતાનો બર્થ ડે ઉજવ્યો હતો.. લોકડાઉન ખુલ્યા પછી સોનમ કપૂર દિલ્હીથી મુંબઈ ગઈ હતી. સોનમ કપૂર અને આનંદ આહુજા પણ સોશિયલ મીડિયા પર ઘણા જ એક્ટિવ રહેતા હોય છે. હાલ થોડા સમય પહેલા જ આનંદ આહુજા એ સોનમ કપૂરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

આ પહેલા સોનમ કપૂરના પતિ આનંદ આહુજાએ પોતાના ઓફિસયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પત્ની સોનમ કપૂરનો એક વિડીયો શેર કર્યો હતો. આ વિડિયોમાં સોનમ કપૂર વર્કઆઉટ કરતા નજરે પડી રહી છે.આ વીડિયોની ખાસ વાત એ છે કે વર્કઆઉટ કરતા કરતા સોનમ ગીત ગણગણતી દેખાઈ રહી છે. વિડીયો જોઈને એવું લાગી રહ્યું છે કે સોનમ કપૂરનો આ વિડીયો ચોરી છુપી બનાવેલો છે.
સોનમ કપૂરે પોતાના જન્મ દિવસે સોશિયલ મીડિયા પર પતિ આનંદ આહુજા સાથેનો એક ખાસ ફોટો શેર કર્યો હતો. સોનમ કપૂરે ફોટા સાથે આનંદ આહુજા માટે એક ખાસ પોસ્ટ પણ લખી હતી. સોનમ કપૂરે પતિ આનંદ આહુજા સાથેના આ ફોટામાં લખ્યું છે કે “દુનિયાના સૌથી સારા પતિ, જે મને બધું જ આપે છે જે મારે જોઈએ છે. આ મારા બર્થ ડે પર મારા માટે આશીર્વાદ છે. લવ યુ આનંદ આહુજા….એ દિવસથી જે દિવસથી મેં તમને પહેલી વાર ભેટ્યા હતા.”

તમને જણાવી દઈએ કે સોનમ કપૂર અને આનંદ આહુજા 8મી મે 2018ના રોજ લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમના લગ્નમાં બોલિવુડના ઘણા કલાકારોએ હાજરી આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.