શું તમારા ઘરમાં ક્યારે નિકળે છે કિડીઓનું ઝૂંડ? તો જાણી લો આ સંકેતો વિશે

આપણા ઘરમાં મોટાભાગે કીડીઓ જોવા મળી જાય છે. કીડીઓનું ઘરમાં આવવું એક સામાન્ય બાબત છે અને આપણે કેટલીક વાર કીડીઓને ઘરમાં જોઈને નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ. આપ લોકોએ કીડીઓને કેટલીક વાર એક જ રસ્તામાં ચાલતા જોઈ હશે. કીડીઓમાં એકતા મળી આવે છે અને આ આપણને એકતાનો સંદેશ પણ આપે છે.

image source

કીડીઓ વિષે આપે આમ તો કેટલાક મોટીવેશનલ થોટ સાંભળ્યા હશે. કીડીઓ પહાડ, દીવાર કે પછી કોઈ ઉંચાઈ પર ચઢતા ચઢતા ઘણીવાર પડી જાય છે પરંતુ જ્યાં સુધી કીડી પોતાના લક્ષ્ય સુધી ના પહોચી જાય ત્યાં સુધી કીડી હાર માનતી છે નહી અને પોતાના લક્ષ્ય સુધી પહોચવા માટે સતત પ્રયત્ન કરતી રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ જો આપના ઘરમાં કીડીઓનું ઝુંડ જોવા મળે છે તો આપે તેને નજરઅંદાજ ના કરો કેમ કે, ઘરમાં કીડીઓનું ઝુંડ જોવા મળવું આપણને કેટલાક સંકેતો તરફ ઈશારા કરે છે.

ઘરમાં કીડીઓ જોવા મળવાથી આપણને ક્યાં ક્યાં સંકેત મળે છે. ચાલો જાણીએ એના વિષે…

image source

-જો આપના ઘરની અંદર લાલ કીડીઓ જોવા મળે છે તો આ ખરાબ સમયનો સંકેત હોય છે. ઘરમાં લાલ કીડીઓનું ઝુંડ આવી જવાથી ખરાબ સમય આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ માનીએ તો લાલ કીડીઓ શૈતાનનું રૂપ માનવામાં આવે છે. જયારે પણ ઘરમાં લાલ કીડીઓ જોવા મળે છે તો આ કીડીઓને ખાંડ નાખી દેવી જોઈએ. લાલ કીડીઓને ખાંડ નાખવાથી ખરાબ સમયનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે.

image source

-આપને ઘરની અંદર કાલી કીડીઓનું ઝુંડ જોવા મળે છે તો એનો મતલબ કોઈ મોટી દુર્ઘટના થવાના સંકેત મળે છે કે પછી ઘરની રહેતા સભ્યોને બીમારી થવાના સંકેત હોય છે. જયારે પણ આપને ઘરમાં કાલી કીડીઓનું ઝુંડ જોવા મળે છે તો એને લોટમાં ખાંડ ભેળવીને નાખી દેવી જોઈએ આમ કરવાથી આવનાર મુશ્કેલીઓથી છુટકારો મળી જાય છે.

image source

-કીડીઓને લોટ ભેળવેલ ખાંડ નાખવાની પરંપરા પ્રાચીન કાળથી જ ચાલી આવી રહી છે. શાસ્ત્રોમાં જણાવ્યું મુજબ શેકેલા લોટમાં ખાંડ ભેળવીને નાખવાથી ખરાબ સમયથી છુટકારો મેળવી શકાય છે. આપે નિયમિત રીતે સાકર, લોટ, ખાંડ નાખવાથી વ્યક્તિને દેવા માંથી મુક્તિ મળી જાય છે અને ભવિષ્યમાં આવનાર મુસીબતો પણ દુર થઈ જાય છે.

image source

આમ કરવાથી આપને આપના કાર્યક્ષેત્રમાં પણ લાભ પ્રાપ્ત થાય છે. જો આપની ઉપર શનિ ગ્રહનો પ્રભાવ કે પછી ઢેયા છે તો આપે લોટમાં ખાંડ ભેળવીને કીડીઓને નાખો, આમ કરવાથી આપની ઉપર શનિ ગ્રહનો અશુભ પ્રભાવ સમાપ્ત થઈ જશે.