આ શું! કોના ગળામાં હાથ પરોવેલી મદહોશ સ્થિતિમાં બેઠી છે શાહરુખની દીકરી સુહાના, જોઇ લો લેટેસ્ટ તસવીરો તમે પણ

શાહરુખની દીકરી અને સૈફનો દીકરો છે એકબીજાની ખૂબ નજીક – જોઈલો તસ્વીરો

શાહરુખ ખાનની દીકરી છેલ્લા બે વર્ષથી પાપારાઝીના કારણે અવારનવાર લાઇમલાઇટમાં આવ્યા કરે છે. તાજેતરમાં સુહાનાની એક તસ્વીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તેણી સૈફ અલી ખાનના દીકરા ઇબ્રાહીમ અલી ખાનના ગળામાં હાથ પરોવેલી મદહોશ સ્થિતિમાં જોવા મળી રહી છે.

ઇબ્રાહીમ સાથેની આ તસ્વીરમાં સુહાનાએ ઇબ્રાહીમના ગળામાં પોતાના હાથ પરોવ્યા છે અને તેની આંખો બંધ છે.

image source

તેણીએ લાલ ચટક લિપસ્ટીક લગાવી છે અને તેણી ખૂબ જ સુંદર લાગી રહી છે. માત્ર તેટલું જ નહીં પણ ઇબ્રાહીમ પણ સુહાનાને સુંદર સ્મિત આપી રહ્યો છે. તમને જણાવી દઈએ કે હાલ સુહાના પોતાના કોલેજના અભ્યાસ માટે લંડનમાં છે.

image source

આ સિવાય સુહાનાની બીજી પણ એક તસ્વીર વાયરલ થઈ રહી છે જેમાં તેણી વ્હાઇટ ફ્લોરલ આઉટફીટમાં છે પણ અહીં તેના હાથની મહેંદી લોકોને તેના તરફ આકર્ષિક રહી છે. તેણીના હાથમા ગોગલ્સ છે, કાનમાં તેણીએ લોંગ ઇયરીંગ્સ પહેર્યા છે અને વાળ તેણે ખુલ્લા રાખ્યા છે. આ લૂકમાં તેણી ગ્લેમરસની સાથે સાથે સિંપલ પણ લાગી રહી છે.

image source

સુહાના હાલ લંડન યુનિવર્સિટિમાં પોતાનો અભ્યાસ કરી રહી છે. તેણીએ પોતાનો શાળાનો અભ્યાસ એટલે કે હાઇયર સ્કૂલનું એજ્યુકેશન પણ ઇંગ્લેન્ડમાં જ પૂર્ણ કર્યું છે. સુહાનાને ડ્રામા તેમજ ડાન્સિંગ અને સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં ખૂબ રસ છે. તેણી શાળાના લગભગ દરેક ડ્રામા પ્રોગ્રામમાં ભાગ લે છે. થોડા સમય પહેલાં સુહાનાની એક શોર્ટ ફિલ્મ પણ રજૂ થઈ ચૂકી છે.

image source

શાહરુખ પોતે પણ ઇચ્છે છે કે સુહાના એક ઉત્તમ ડાન્સર બની સમગ્ર વિશ્વમાં નામ કમાય. તેણી પિતા શાહરુખની જેમ જ એક્ટિંગમાં પોતાની કેરિયર બનાવવા માગે છે. અને કરણ જોહર તેને લોન્ચ કરવા માટે પણ થનગની રહ્યો છે પણ હાલ સુહાના પોતાના અભ્યાસ પર કેન્દ્રીત થવા માગતે છે.

image source

શાહરુખ અને સુહાના એકબીજાની અત્યંત નજીક છે. કોફી વિથ કરનના શો પર એકવાર શાહરુખને પ્રશ્ન પુછવામાં આવ્યો કે કોઈ તેની દીકરીના હોઠ પર કીસ કરે તો તે શું કરશે તો શાહરુખે જણાવ્યું હતું કે તે તેનો હોઠ ઉખાડી નાખશે.

થોડા વર્ષો પહેલાં ફેમિના મેગેઝિનના એક ઇન્ટર્વ્યૂમાં તેણે પોતાની દીકરીને ડેટ કરવા માગતા યુવાનો માટેની કેટલીક શર્તો નક્કી કરી છે તે જણાવ્યું હતું. શાહરુખે એ પણ જણાવ્યું હતું કે તે ઇચ્છે છે કે તેની દીકરીના જીવનમાં એક સારો વ્યક્તિ આવે.

image source

2018માં 18 વર્ષની ઉંમરે સુહાનાએ મેગેઝીન કવર પર પોતાનો ડેબ્યૂ કર્યો હતો. તેણી ગ્લેમર મેગેઝીન વૉગના કવર પર અત્યંત ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી. અને આ કવર પેજ શાહરુખે પોતે લોન્ચ કર્યું હતું.

image source

સુહાનાનું પોતાનું ઓફિશિય સોશિયલ મિડિયા અકાઉન્ટ છે કે નહીં તે વિષેની તો કોઈ જાણકારી નથી પણ તેના ફેન પેજ પર તેની લેટેસ્ટ તસ્વીરો અવારનવાર અપલોડ થતી રહે છે. અને લોકો તેને ખૂબ પસંદ પણ કરે છે.