મહેતા સાહેબની અસલી પત્ની અને દીકરી કઈક આવી રીતે જોવા મળે છે.

મહેતા સાહેબની અસલી પત્ની અને દીકરી કઈક આવી રીતે જોવા મળે છે.

આપણે બધા જાણીએ છીએ કે સબ ટીવી પર પ્રસારિત કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આજે ભારતના બધા જ ઘરોમાં જોવામાં આવે છે. આ ટીવી શોમાં દર્શાવવામાં આવતા બધા પાત્ર દર્શકોના દિલ અને દિમાગ પર પોતાની અલગ છાપ ઉભી કરવામાં સફળ રહ્યો છે. તેમજ આજે લોકો તેમને તેમના અસલી નામને બદલે તેમને તેમના પાત્રના નામથી જ ઓળખવા લાગ્યા છે. આજે અમે આપને જણાવીશું કે, કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલના પરમ મિત્ર એવા તારક મહેતાની રીયલ લાઈફ પત્ની અને દીકરી વિષે કેટલીક જાણકારી આપીશું

કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તારક મહેતાનું પાત્ર નિભાવી રહેલ વ્યક્તિનું અસલી નામ શૈલેશ લોઢા છે. શૈલેશ લોઢાનો જન્મ ૧૫ જુલાઈ, ૧૯૬૯ના રોજ જોધપુરમાં થયો હતો. ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરનાર શૈલેશ લોઢાની પત્ની ડૉ.સ્વાતી લોઢા છે. સ્વાતી લોઢા દેખાવમાં ખુબ જ સુંદર છે. તેમજ શૈલેશ લોઢા અને સ્વાતી લોઢાને સંતાન તરીકે એક દીકરી છે.

image source

જેનું નામ સ્વરા લોઢા છે અને આજે દરેક વ્યક્તિ ખુબ જ ખુશ છે. જેવું કે, આપણે બધા જાણીએ છીએ કે સબ ટીવી પર પ્રસારિત કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આજે ભારતના બધા જ ઘરોમાં જોવામાં આવે છે. આ ટીવી શોમાં દર્શાવવામાં આવતા બધા પાત્ર દર્શકોના દિલ અને દિમાગ પર પોતાની અલગ છાપ ઉભી કરવામાં સફળ રહ્યો છે.

image source

તેમજ આજે લોકો તેમને તેમના અસલી નામને બદલે તેમને તેમના પાત્રના નામથી જ ઓળખવા લાગ્યા છે. આજે અમે આપને જણાવીશું કે, કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલના પરમ મિત્ર એવા તારક મહેતાની રીયલ લાઈફ પત્ની અને દીકરી વિષે કેટલીક જાણકારી આપીશું

શૈલેશ લોઢાનો જન્મ ૧૫ જુલાઈ, ૧૯૬૯ના રોજ જોધપુરમાં થયો હતો. ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરનાર શૈલેશ લોઢાની પત્ની ડૉ.સ્વાતી લોઢા છે. સ્વાતી લોઢા દેખાવમાં ખુબ જ સુંદર છે. તેમજ શૈલેશ લોઢા અને સ્વાતી લોઢાને સંતાન તરીકે એક દીકરી છે. જેનું નામ સ્વરા લોઢા છે અને આજે દરેક વ્યક્તિ ખુબ જ ખુશ છે.