12 મેથી શરૂ થઇ જશે ટ્રેનો, નજર કરી લો એક વાર આ ટાઇમ ટેબલ પર તમે પણ

12 મેથી રાજધાની દિલ્હીથી 15 સ્પેશિયલ ટ્રેનો દોડશે. ટ્રેનોના રૂટ અને ટાઇમ ટેબલને લગતી માહિતી જરૂરી છે, જેથી કરીને લોકડાઉનમાં જો તમારે અથવા તમારા પોતાના કોઈ સગાને ટ્રેનની મુસાફરી કરવાની જરૂર હોય. તો કામ આવી શકે છે.

હાઈલાઈટ્સ

• કાલથી શરુ થનારી 15 શહેરો માટેની વિશેષ ટ્રેનો માટે આજ સાંજથી બુકિંગ શરૂ થઈ જશે.

image source

• શરૂઆતમાં તમામ 15 રાજધાની ટ્રેનોમાં એસી સેવાઓ હશે અને તેમના ભાડા સુપર-ફાસ્ટ ટ્રેનો જેવા હશે.

• શરૂઆતમાં, પસંદ કરેલ માર્ગો પર 15 જોડ ટ્રેન (અપ અને ડાઉન તરફ કુલ મળીને 30 ટ્રેનો) દોડાવવામાં આવશે.

નવી દિલ્હી

લાંબા સમય પછી ભારતીય રેલ્વે મંગળવારથી એટલે કે 12 મેથી રાજધાની દિલ્હીથી 15 વિશેષ ટ્રેનો દોડાવશે. જો કે મજૂર દિવસથી શરૂ કરાયેલ મજૂર સ્પેશ્યલ ટ્રેનોનું સંચાલન ચાલુ જ રહેશે. મંગળવારે સાંજથી શરૂ થતી 15 શહેરો માટેની વિશેષ ટ્રેનો માટે બુકિંગ આજ સાંજેથી શરૂ થશે. ટ્રેનોના રૂટ અને ટાઇમ ટેબલને લગતી માહિતી જરૂરી છે, જેથી લોકડાઉનમાં તમારે અથવા તમારા પોતાના અંગત વ્યક્તિએ મુસાફરી કરવાની જરૂર હોય તો કરી શકે છે.

image source

પહેલા દિવસે એટલે કે 12 મેથી રાજધાની દિલ્લીથી કુલ 15 સ્પેશિયલ ટ્રેનો દોડશે. તો ચાલો જાણીએ કે સમયપત્રક શું હશે.

ક્રમ ટ્રેન ક્રમાંક ક્યાંથી (સમય) ક્યાં સુધી (સમય) વાર/દિવસ ક્યાં ક્યાં રોકાશે ક્યારથી ચાલુ થશે

1 સ્પેશલ ટ્રેન હાવડા (17:05) નવી દિલ્લી (10:00) પ્રતિદિન ધનબાદ જંકશન, ગયા જંકશન, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, પ્રયાગરાજ

જંકશન, કાનપુર સેન્ટ્રલ 12 મે 2010,

2 સ્પેશલ ટ્રેન નવી દિલ્લી (16:55) હાવડા (09:55) પ્રતિદિન ધનબાદ જંકશન, ગયા જંકશન, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, પ્રયાગરાજ

જંકશન, કાનપુર સેન્ટ્રલ 13 મે 2020

image source

3 સ્પેશલ ટ્રેન રાજેન્દ્ર નગર (19:00) નવી દિલ્લી (07:40) પ્રતિદિન પટના જંકશન, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, કાનપુર સેન્ટ્રલ

12 મે 2020

4 સ્પેશલ ટ્રેન નવી દિલ્લી (17:15) રાજેન્દ્ર નગર (05:30) પ્રતિદિન પટના જંકશન, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, કાનપુર સેન્ટ્રલ 13

મે 2020

5 સ્પેશલ ટ્રેન ડિબ્રુગઢ (20:35) નવી દિલ્લી (10:15) પ્રતિદિન દીમાપુર, ગુવાહાટી, ન્યુ બોંગાઈગાવ, ન્યુ જલપાઈગુડી, કટિહાર જંકશન, બરૌની

જંકશન, દાનાપુર, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, પ્રયાગરાજ જંકશન, કાનપુર સેન્ટ્રલ 14 મે 2020

6 સ્પેશલ ટ્રેન નવી દિલ્લી (16:10) ડિબ્રુગઢ (07:00) પ્રતિદિન દીમાપુર, ગુવાહાટી, ન્યુ બોંગાઈગાવ, ન્યુ જલપાઈગુડી, કટિહાર જંકશન, બરૌની

જંકશન, દાનાપુર, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, પ્રયાગરાજ જંકશન, કાનપુર સેન્ટ્રલ 12 મે 2020

7 સ્પેશલ ટ્રેન નવી દિલ્લી (20:40) जम्मू तवी (05:45) પ્રતિદિન લુધિયાના 13 મે 2020

8 સ્પેશલ ટ્રેન જમ્મુ તવી (19:40) નવી દિલ્લી (05:00) પ્રતિદિન લુધિયાના 14 મે 2020

image source

9 સ્પેશલ ટ્રેન બેંગ્લોર (20:00) નવી દિલ્લી (05:55) પ્રતિદિન અનંતપુર, ગુંટાકલ જંકશન, સિકંદરાબાદ જંકશન, નાગપુર, ભોપાલ જંકશન, ઝાંસી

જંકશન 12 મે 2020

10 સ્પેશલ ટ્રેન નવી દિલ્લી (20:45) બેંગ્લોર (06:40) પ્રતિદિન અનંતપુર, ગુંટાકલ જંકશન, સિકંદરાબાદ જંકશન, નાગપુર, ભોપાલ જંકશન, ઝાંસી

જંકશન 14 મે 2020

11 સ્પેશલ ટ્રેન તીરુવંતપુરમ (19:15) નવી દિલ્લી (12:40) મંગળવાર, ગુરુવાર, શુક્રવાર અર્નાકુલમ જંકશન, કોઝીકોડ, મેંગલોર, મડગાંવ,

પનવેલ, વડોદરા, કોટા 15 મે 2020

12 સ્પેશલ ટ્રેન નવી દિલ્લી (10:55) તીરુવંતપુરમ (05:25) મંગળવાર, बुध और રવિવાર અર્નાકુલમ જંકશન, કોઝીકોડ, મેંગલોર, મડગાંવ,

પનવેલ, વડોદરા, કોટા 13 મે 2020

13 સ્પેશલ ટ્રેન ચેન્નાઈ સેન્ટ્રલ (06:05) નવી દિલ્લી (10:25) શુક્રવાર, રવિવાર વિજયવાડા, વારંગલ, નાગપુર, ભોપાલ, ઝાંસી, આગ્રા

15

મે 2020

14 સ્પેશલ ટ્રેન નવી દિલ્લી (15:55) ચેન્નાઈ સેન્ટ્રલ (20:40) બુધવાર, શુક્રવાર વિજયવાડા, વારંગલ, નાગપુર, ભોપાલ, ઝાંસી, આગ્રા 13

મે 2020

15 સ્પેશલ ટ્રેન બિલાસપુર (14:00) નવી દિલ્લી (10:55) સોમવાર, ગુરુવાર રાયપુર જંકશન, નાગપુર, ભોપાલ, ઝાંસી 14 મે 2020

16 સ્પેશલ ટ્રેન નવી દિલ્લી (15:45) બિલાસપુર (12:00) મંગળવાર, શનિવાર રાયપુર જંકશન, નાગપુર, ભોપાલ, ઝાંસી 12 મે 2020

image source

17 સ્પેશલ ટ્રેન રાંચી (17:10) નવી દિલ્લી (10:55) ગુરુવાર, રવિવાર પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, કાનપુર સેન્ટ્રલ 14 મે 2020

18 સ્પેશલ ટ્રેન નવી દિલ્લી (16:00) રાંચી (10:30) બુધવાર, શનિવાર પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, કાનપુર સેન્ટ્રલ 13 મે 2020

19 સ્પેશલ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ (17:00) નવી દિલ્લી (08:35) પ્રતિદિન વડોદરા, રતલામ, કોટા 12 મે 2020

20 સ્પેશલ ટ્રેન નવી દિલ્લી (16:25) મુંબઈ સેન્ટ્રલ (08:15) પ્રતિદિન વડોદરા, રતલામ, કોટા 13 મે 2020

21 સ્પેશલ ટ્રેન અમદાવાદ (17:40) નવી દિલ્લી (07:30) પ્રતિદિન પાલનપુર, આબુ રોડ, જયપુર, ગુડગાંવ 12 મે 2020

22 સ્પેશલ ટ્રેન નવી દિલ્લી (19:55) અમદાવાદ (09:40) પ્રતિદિન પાલનપુર, આબુ રોડ, જયપુર, ગુડગાંવ 13 મે 2020

23 સ્પેશલ ટ્રેન અગરતલા (18:30) નવી દિલ્લી (11:20) સોમવાર બદરપુર જંકશન, ગુવાહાટી, ન્યુ જલપાઈગુડી, કટિહાર જંકશન, બરૌની જંકશન,

પાટલીપુત્ર, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન 18 મે 2020

24 સ્પેશલ ટ્રેન નવી દિલ્લી (19:50) અગરતલા (13:30) બુધવાર બદરપુર જંકશન, ગુવાહાટી, ન્યુ જલપાઈગુડી, કટિહાર જંકશન, બરૌની જંકશન,

પાટલીપુત્ર, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન 20 મે 2020

image source

25 સ્પેશલ ટ્રેન ભુવનેશ્વર (09:30) નવી દિલ્લી (10:45) પ્રતિદિન હિજલી (ખરગપુર), મુરી બોકારો સ્ટીલ સીટી, ગયા, પંડિત દીનદયાળ ઉપાધ્યાય

જંકશન, કાનપુર સેન્ટ્રલ 13 મે 2020

26 સ્પેશલ ટ્રેન નવી દિલ્લી (17:05) ભુવનેશ્વર (17:25) પ્રતિદિન હિજલી (ખરગપુર), મુરી બોકારો સ્ટીલ સીટી, ગયા, પંડિત દીનદયાળ ઉપાધ્યાય

જંકશન, કાનપુર સેન્ટ્રલ 14 મે 2020

27 સ્પેશલ ટ્રેન નવી દિલ્લી (10:55) મડગાંવ (12:50) શુક્રવાર, શનિવાર રત્નાગીરી, પનવેલ, વડોદરા જંકશન, કોટા જંકશન 15 મે 2020

28 સ્પેશલ ટ્રેન મડગાંવ (10:00) નવી દિલ્લી (12:40) સોમવાર, રવિવાર રત્નાગીરી, પનવેલ, વડોદરા જંકશન, કોટા જંકશન 17 મે 2020

image source

29 સ્પેશલ ટ્રેન સિકંદરાબાદ (12:45) નવી દિલ્લી (10:40) બુધવાર નાગપુર, ભોપાલ, ઝાંસી 20 મે 2020

30 સ્પેશલ ટ્રેન નવી દિલ્લી (15:55) સિકંદરાબાદ (14:00) રવિવાર નાગપુર, ભોપાલ, ઝાંસી 17 મે 2020

નોંધ

– દિલ્હીથી જવા વાળી બધી જ ટ્રેનો નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી ઉપડશે.

– ટ્રેનોના કોઈ નંબર નહી હોય, સ્પેશ્યલ ટ્રેનના નામે દોડશે.

– આ ટ્રેનો દરેક સ્ટોપેજ પર નહી રોકાય, નિર્ધારિત સ્ટેશન પર જ રોકાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.