ટીવી જગતની આ સુંદર અભિનેત્રીઓ સાથે કામ કરવા માટે તૈયાર નથી કોઈપણ અભિનેતા.

આજે અમે તમને ટીવીની ત્રણ એવી સુંદર અભિનેત્રીઓ વિશે જણાવવા જઇ રહ્યા છે જેમની સાથે કોઈપણ અભિનેતા કામ કરવા માટે તૈયાર નથી. તો ચાલો તમે પણ જાણી લો આ અભિનેત્રીઓ વિશે.

1. અસ્મિતા સુદ.

image source

ટીવી અભિનેત્રી અસ્મિતા સુદે ઘણી ટીવી સીરિયલમાં કામ કર્યું છે પણ એ પોતાના કો સ્ટાર અને પોતાના સ્ટાફ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતી જણાય છે જેના કારણે એમની સાથે કોઈ કામ કરવાં તૈયાર જ નથી. અસ્મિતા મોડેલિંગ ક્ષેત્ર માંથી ટેલિવિઝન જગતમાં આવી છે. એને વર્ષ 2011માં એક તેલગુ ફિલ્મમાં ડેબ્યુ કરી એક્ટિંગ ક્ષેત્રે પગ મુકયો હતો.

image source

એ બાદ એને ટેલિવિઝન પર સ્ટાર પલ્સની”ફિર ભી ના માને .. બદતમીઝ દિલ” અને સોની ટીવી ની “દિલ હી તો હે” જેવી સીરિયલમાં કામ કર્યું છે. તે વર્ષ 2019માં અક્ષય કુમારના ફિલહાલ મ્યુઝિક આલ્બમમાં પણ જોવા મળી હતી.

2.શિની દોષી.

image source

મોડલ શિની દોષી ઘણી જ હોટ અને સેક્સી દેખાય છે એમને ઘણી બધી ટીવી સિરિયલમાં કામ કર્યું છે પણ એ પણ પોતાના ખરાબ વર્તન માટે જાણીતી થઈ ગઈ છે અને એ જ કારણે કોઈ કલાકાર તેની સાથે કામ કરવા તૈયાર જ નથી.

image source

શીની દોષીએ સિરિયલ સરસ્વતીચંદ્રમાં કુસુમ દેસાઈ, સરોજિની સીરિયલમાં સરોજિની, જમાઈ રાજમાં માહી સેનગુપ્તા, શ્રીમદ ભાગવત મહાપુરાણમાં રાધાનું પાત્ર ભજવ્યું હતું. વર્ષ 2017માં તેને ખતરો કે ખિલાડીમાં પણ ભાગ લીધો હતો.

3 અંકિતા લોખંડે.

image source

સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ ગણાતી અંકિતા લોખંડે પણ પોતાનાથી મોટા કલાકારો સાથે સેટ પર જ જીભાજોડી કરતી નજરે આવી ચૂકી છે જેના કારણે ઘણા બધા કલાકરોએ તેનાથી અંતર બનાવી લીધું છે. અંકિતા લોખંડે એ ઝી ટીવી ની એકતા કપૂરની સિરિયલ પવિત્ર રિશ્તામાં અર્ચનાનો રોલ કરી એક્ટિંગ ક્ષેત્રે પગ મૂક્યો હતો. જેના થકી અંકિતા લોખંડે ખૂબ જ લોકપ્રિય બની. અંકિતા એ ઝલક દિખલા જા સિઝન 4 માં પણ ભાગ લીધો હતો.

image source

અંકિતા લોખંડેએ ફિલ્મ મણિકર્ણીકા: ધ કવીન ઓફ ઝાંસીમાં જલકારી બાઈનું પાત્ર ભજવી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. અંકિતા લોખંડે એમના પવિત્ર રિશ્તાના કો સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના ગળાડૂબ પ્રેમમાં હતી. બંને એકબીજા સાથે વર્ષ 2010થી વર્ષ 2016 સુધી એકબીજા સાથે જોડાયેલા હતા. પછી અમુક અંગત કારણોસર બંને અલગ થયા અને હાલ અંકિતા લોખંડે વર્ષ 2019થી બિઝનેસ મેન વિકી જૈન સાથે રિલેશનશિપમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.