દેહ લાલીત્યની પ્રતિમા ઉર્વશી રાઉતેલાના ટૂંકા વસ્ત્રો વાળા દિલધડક ફોટા થયા વાયરલ

બોલીવુડમાં એક્ટીવ રહેવા કરતા ચર્ચામાં રહેવું વધુ મહત્વનું ઘણાય છે. ફિલ્મ જગતમાં અભિનેત્રીઓ ખાસ કરીને આ બાબતે વધુ સાવધ હોય છે. બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા ખાસ કરીને પોતાની સુંદરતા સાથે જ સ્ટાઈલના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. ઉર્વશીની તસ્વીરો અને વિડીયો શેર થતાની સાથે જ સોશિયલ મીડિયા જગતમાં છવાઈ જાય છે. ઉર્વશી રાઉતેલાએ અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ દરમિયાન પોતાના જુના ફોટા શેર કર્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર ઉર્વશીએ બીકની લુકમાં આ ફોટા વાયરલ કર્યા હતા.

image source

ઉર્વશીએ રેમ્પ વોક પર ચાલતી દિલકશ અદાઓમાં પોતાની બિકની લુકમાં તસ્વીરો સોશિયલ મીડિયામાં મૂકી જેને જોઈ ફેન્સ પણ કમેન્ટ કરતા પોતાને રોકી ન શક્યા. આ બીકીનીવાળા ફોટાઓ સાથે અભિનેત્રીએ ‘ભારત’ લખ્યું છે.

image source

એક તસ્વીરમાં તો ઉર્વશી બીકની લુકમાં સમુદ્રના પાણી સાથે મસ્તી કરતા લોકોના દિલ જીતી રહી છે. ઉર્વશી સામાન્ય રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી ફોલોઅર સાથે જોડાયેલી રહે છે.

ઉર્વશી રાઉતેલાનો એક વિડીયો હાલ બહુ જ ચર્ચામાં આવ્યો છે. પહેલા જ જણાવી દઈએ કે આ વિડીયો જુનો છે. આ વિડીયોમાં ઉર્વશી વિચિત્ર સ્વરૂપે જોવા મળી રહી છે.

ઉર્વશી રાઉતેલાએ આ વિડીયો શેર કરતી વખતે લખ્યું છે કે મારા ક્વોરેન્ટાઈન વાળ સાથે. ઉર્વશીના ફેન્સ એની અ વિડીઓને પણ લાઈક કરી રહ્યા છે. આ સાથે જ પોસ્ટ પર રીએક્શનના ઢગલા થઇ રહ્યા છે. ઉર્વશી દ્વારા શેર કરવામાં આવેલો આ વિડીયો પણ જુનો છે.

image source

આ બધા વાયરલ કન્ટેન્ટ સાથે જ ઉર્વશી રાઉતેલાની ૯ લાખથી વધુ રીએક્શન ધરાવતી એક લેટેસ્ટ તસ્વીર પણ સામે આવી રહી છે. જે તસ્વીરમાં એ બેકલેસ ટોપ અને ફલોરલ પેન્ટમાં નજરે પડી રહી છે. આ તસ્વીર પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહી છે. એણે આ તસ્વીરમાં લખ્યું છે કે, ‘આ સ્ત્રી ખુબ જ સારી છે, તેની પાસે ક્યાંય જવાનો માર્ગ નથી.’

તમને જણાવી દઈએ કે, ઉર્વશી રાઉતેલા અત્યારે પોતાના ઘરમાં રહીને ખતરનાક વાયરસ સાથે લડી રહી છે. હાલ તો આ વિડીયો જોતા એમ લાગે છે કે ઉર્વશી બહાર જવા માટે ઘણી ઉતાવળી થઇ રહી હશે. ઉર્વશી રાઉતેલાનો સ્વિમિંગ પુલમાં મસ્તી કરતો એક અન્ય વિડીયો પણ હાલમાં વાયરલ થઇ રહ્યો છે.

image source

આ પહેલા પણ એણે પોતાની માલદીવ્સ પ્રવાસની એક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં પણ ઉર્વશી બિકીનીમાં દેખાઈ રહી છે. મોટા ભાગે ઉર્વશીની બીકીની વાળી તસ્વીરો જ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ઉર્વશીની આ તસ્વીર ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.

image source

ઉર્વશી રાઉતેલા હાલ ઘરમાં રહીને જ પોતાના ઇન્સટાગ્રામ ફેન્સ સાથે જોડાયેલી રહે છે. વચ્ચે વચ્ચે તે વારંવાર પોતાના ફેન્સને સુરક્ષિત રહેવા માટે પણ કહી રહી છે.

નૈનીતાલમાં જન્મેલી ઉર્વશીએ સ્કુલના સમયથી જ મોડલિંગની શરૂઆત કરી દીધી હતી. માત્ર ૧૫ વર્ષની ઉમરમાં જ એનું મન મોડલીંગમાં લાગી ગયું હતું. ઉર્વશીના માતાપિતા વ્યવસાયીક છે. એણે 2011 દરમિયાન સાઉથ કોરિયામાં યોજાયેલ મિસ એશિયન સુપર મોડલ એવોર્ડ પણ જીત્યો હતો. આ સાથે એ મિસ યુનિવર્સ ઇન્ડિયા પણ રહી ચુકી છે. માત્ર મોડલિંગ જ નહી, ઉર્વશીને સ્પોર્ટ્સમાં પણ એટલો જ રસ છે. એ નેશનલ લેવલ પર બાસ્કેટબોલ પ્લેયર પણ રહી ચુકી છે.

વધુ માં આપને જણાવી દઈએ કે ઉર્વશીનું એક ગીત રિલીજ થયેલું ‘એક ડાયમંડ દા હાર લે દે યાર’ રીલીઝ થયેલું. આ ગીત ને સોશિયલ મીડિયામાં ખુબ જ પસંદ કરવામાં આવ્યું હતું. જો ઉર્વશીના કાર્ય પ્રણાલીની વાત કરીએ તો છેલ્લે એ પાગલપંતી ફિલ્મમાં નજરે પડી હતી. મલ્ટી સ્ટાર વાળી આ ફિલ્મમાં પણ ઉર્વશીની પ્રતિભા ને લોકોએ પસંદ કરી હતી.