આ દિશામાં ઊંઘતા હોવ તો હવેથી કરી દેજો બંધ, નહિં ઘરમાં થશે કંકાશ, જાણો કઇ દિશામાં ઊંઘવુ જોઇએ

વાસ્તુમાં દિશાનું ખૂબ જ મહત્વ હોય છે. ઘરની દક્ષિણ દિશાની ભૂમિ તુલનાત્મ્ક રીતે ઊંચી હોવી જોઈએ. આ દિશાની ભૂમિ ઉપર ખાસ ભાર રાખવાથી ગૃહસવામી સુખી, સમૃદ્ધ અને નીરોગી થાય છે. ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં અગ્નિદેવનો વાસ હોય છે. એટલા માટે વાસ્તુ શાસ્ત્રમાં આ ખૂણાને આગ્નેય કોણ કહેવામા આવ્યો છે.

image source

દક્ષિણ-પૂર્વ દિશામાં પકાવવામાં આવેલ ભોજન સ્વાસ્થ્ય માટે ખૂબ સારું કહેવાય છે. જેનાથી ઘરમાં રહેવાવાળા લોકોની ઉમરમાં વધારો થાય છે.

image source

જ્યોતિષના બૃહત્સ્ન્હિતા ગ્રંથમાં જણાવ્યુ છે કે આ દિશામાં કિચન હોવાથી ઘરમાં રહેવાવાળા લોકો આર્થિક રીતે સમૃધ્ધ હોય છે. દક્ષિણ-પૂર્વ દિશામાં જોડાયેલ આ ખાસ વાતો….

image source

ઘરનો મુખ્ય દ્વાર દક્ષિણ પૂર્વ ખૂણામાં હોવો જોઈએ. દક્ષિણ-પશ્ચિમ દિશામાં મુખ્ય દ્વાર બિલકુલ ન હોવો જોઈએ.

દંપતિઓએ દક્ષિણ-પૂર્વ દિશામાં આવેલ રૂમમાં ક્યારેય ન સૂવું જોઈએ. એનાથી બંને વચ્ચે વાદ-વિવાદ વધે છે.

image source

દક્ષિણ-પૂર્વમાં આવેલ રૂમમાં આછો ક્રીમ કે લીલા રંગથી પેઈન્ટ કરવું જોઈએ.

આગ્નેય ખૂણા ઉપર બને ત્યાં સુધી ઇલોક્ટ્રોનિક ઉપકરણો રાખવા જોઈએ.

image source

દક્ષિણ-પૂર્વ દિશામાં કામધેનુ ગાયની મુર્તિ રાખવાથી ધન આવે છે.

image source

સસલાની એક જોડીની મુર્તિ ઘરમાં રાખવાથી ખૂબ ફાયદો થાય છે અને ચિંતા ઓછી થાય છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span