હનુમાનજીના મંદિરમાં જાવો ત્યારે અચુક કરો આ નાનકડુ કામ, નહિં ખૂટે ક્યારે ઘરમાં પૈસા અને બધા દુખો થઇ જશે દૂર

માનવના જિંદગીની દરેક તકલીફોનું નિવારણ મહાવીર હનુમાનજીની પાસે છે, એવું માનવામાં આવે છે કે સંકટ મોચન મારુતિની કૃપાથી માનવીના દરેક દુખો દૂર થાય છે, જેમ કે આપણે બધા જાણીએ જ છીએ, મંગળવાર અને શનિવારના દિવસ મહાવીર હનુમાનજીને સમર્પિત છે. જો તમે આ બંને દિવસે એની વિશેષ ભક્તિ પૂજાપાઠ કરતા હોય તો મારુતિનંદન આપનાથી ખુબ જ જલદી પ્રસન્ન થઇ શકે છે.

Lord Hanuman: The latest God that politicians wish to exploit, all ...
image source

ઘણા લોકો છે જે મંગળવારના અને શનિવારના દિવસે સંકટ મોચનની કૃપા પ્રાપ્ત કરવા માટે અલગ અલગ રીત અપનાવે છે, જેથી હનુમાનજી એનાથી પ્રસન્ન થઇ શકે અને એમની કૃપાથી તેમનું જીવન સારું થઇ શકે.

જો તમને કપીશની કૃપા પ્રાપ્ત થાય છે તો તમારા જીવનની દરેક અઘરી સમસ્યા પણ દુર થઇ જાય છે અને તમારી જિંદગીમાં કોઈ પણ પ્રકારની સમસ્યા અથવા દુખ આવતા નથી. આજે અમે તમને એવા સરળ ઉપાયો વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જો તમે મંગળવારના દિવસે કરો છો તો એનાથી હનુમાનજી તમારા કષ્ટ દૂર કરશે. તો ચાલો જોઈએ મંગળવારના દિવસે હનુમાનજીની કૃપા મેળવવાના સરળ ઉપાય..

UP religious affairs minister claims Hanuman was a Jat | Deccan Herald
image source

જો તમારું જીવન કષ્ટીપૂર્વક પસાર થઇ રહ્યું હોઈ, તમે તમારા જીવનની તકલીફોથી ખુબ જ થાકી ગયા હો હનુમાનજી તમારી સહાયતા કરશે, તમે મંગળવારના દિવસે કોઈ પણ હનુમાન મંદિરમાં ચાર લવિંગ અને એક લીંબુ લઈને જવું, હનુમાનજીને લીંબુ ની ઉપર ચાર લવિંગ લગાવીને સમર્પિત કરવું, એની સાથે જ તમારે મહાવીર હનુમંતનો બીજ મંત્ર “ॐ ऐं भ्रीम हनुमते, श्री राम दूताय नम:” નો ૧૦૮ વાર જાપ કરવો, જયારે તમારો જાપ પૂરો થઇ જાય ત્યારે મારુતિનન્દનને તમારી ઈચ્છા કહેવી, ત્યારબાદ લીંબુને તમારી સાથે લઇ લેવું અને આ લીંબુને તમારી પાસે જ રાખવું, એનાથી તમારી સમસ્યા મહાવીર હનુમાનજી ખુબ જ જલ્દી દુર કરશે.

This Hanuman Jayanti, here are 5 things all of us should learn ...
image source

જો તમે તમારી દરેક સમસ્યા ને દુર કરવા માંગતા હોય તો તેના માટે તમે કોઈ પણ જુના હનુમાનમંદિરમાં જાઓ અને તમારી સાથે એક નારિયેળ લઈને જવું. હનુમાનજીની મૂર્તિ સામે ઉભા રહીને એ નારિયેળને તમારા માથાથી લઈને પગ સુધી સાતવાર ઉતારીને જોરથી ત્યાં જ ફોડવું, એ પછી બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો, આ ઉપાય ચુપચાપ કરવો અને આ ઉપાયનો લાભ સાત દિવસમાં દેખાવા લાગશે.

image source

શુભફળની પ્રાપ્તિ માટે તમારે મંગળવારે હનુમાન મંદિરમાં જઈને એક નારિયેળ પર સિંદુરથી સાથીયાનું ચિન્હ બનાવવું. તે નારિયેળ હનુમાનજીને ભેટ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરવો, આ ઉપાયને મંગળવારના દિવસે જો કરશો તો એનાથી તમારી જિંદગીની પરેશાનીઓ હંમેશા માટે દૂર થશે અને સંકટમોચન મહાવીર હનુમાનજીના આશીર્વાદ તમારી વરસશે. આ ઉપાય કરવાથી તમને શીઘ્ર શુભફળની પ્રાપ્તિ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.