વિશ્વના આ સૌથી નાના વ્યક્તિની આ મોટી વાતો જાણીને તમે પણ મુકાઇ જશો આશ્વર્યમાં…

ભારતમાં સરેરાશ સામાન્ય માણસોની ઊંચાઈ આશરે ૧2૨ થી ૧33 સેન્ટિમીટર જેટલી હોય છે, કોઈ તેની તુલતાને આઠ ફૂટ જેટલા ઊંચા હોય છે તો કોઈ એકાદ ફૂટ ઓછા હોય છે. મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની લંબાઈ ૧55 સેન્ટિમીટર છે અને અમિતાભ બચ્ચનની લંબાઈ ૧૮3 સેન્ટિમીટર છે. સામાન્યત: માણસની ઊંચાઈ તેમને મળેલા વારસાગત જીન્સ ઉપર હોય છે. માણસની લંબાઈ સાથે તેની સફળતા નિષ્ફળતાને ખાસ સંબંધ હોતો નથી, તેમ છતાંય વધારે લંબાઈ ધરાવતા લોકોને થોડા વધારે માનથી જોવામાં આવે છે.

image source

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વિશ્વના સૌથી નાના માણસની ઊંચાઈ કેવડી હશે? ચાલો આપણે દુનિયાના સૌથી નીચા વ્યક્તિ વિશે જાણીએ,

ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં દર વર્ષે ઘણા પ્રકારનાં રેકોર્ડ્સ નોંધવામાં આવે છે. આ રેકોર્ડ્સ તૂટી જાય તેવું ભાગ્યે જ બને છે – પરંતુ જ્યારે આવું થાય છે, ત્યારે તે કાઇ સાવ અશક્ય નથી. .ગિનીઝ બીક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલા રેકોર્ડ સામન્ય રીતે તો અકલ્પનીય જ હોય છે,

image source

આ વખતે ગિનીસ બુક સૌથી ઓછી ઊંચાઈ વાળો નાનો માણસ નોંધ્યો છે. આ માણસનું નામ “એડવર્ડ નીનો હર્નાન્ડિઝ” છે. તે માણસ કોલમ્બિયાનો વતની છે.

આ મહાશય ફક્ત 33 વર્ષનાં છે. તેને વિશ્વનો સૌથી ઓછી ઊંચાઈવાળા એટલે કે વિશ્વના સૌથી વામન માણસ હોવાનો બિરુદ મળ્યુ છે. તેણે .૨.10 સે.મી. (૨ ફૂટ 39.3938 238 ઇંચ) ની સાથે એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તે વિશ્વનો સૌથી વામન માણસ છે જે હજી પણ જીવંત છે.

image source

જ્યારે તે ચાર વર્ષની ઉંમરે પહોંચ્યો, ત્યારે તેને સમજાઈ ગયું કે તે તેના મિત્રોની જેમ ઉંચો નથી થતો. થોડો સમય તો તેને નાનો સમજી ક્યૂટ ગણવામાં આવતો પણ સમય જતાં તેં]ને ઘણા લોકો બટકો કહી ચીડવતા. તેના માતાપિતાએ પોતાના તરફથી બધી કોશિશો કરી, તબીબી સલાહ લીધી હતી, પરંતુ લગભગ વીસ વર્ષ બધા ઉપચાર કરી જોયા બાદ તેની ગંભીર માંદગી, હાયપોથાઇરોડિઝમ વિશે ખબર પડી.એ બહાર આવ્યું કે તેનું શરીર કુદરતી રીતે વિકાસ પામી શકતું નથી. યઅ જાણ્યા બાદ પણ એડવર્ડ ક્યારેય હતાશ નથી થયા.

એડવર્ડ નીનો હર્નાન્ડેઝ હંમેશા ખુશખુશાલ રહે છે. તેઓ કહે છે કે “હું મારા સ્મિતનો ઉપયોગ દુનિયાને જીતવા માટે કરું છું! હું હંમેશાં એક મોટું સ્મિત બધા સાથે શેર કરું છું; કારણ કે તે જ તો મારુ આકર્ષણ બને છે.”

source

તમને આ પણ વાંચવું ગમશે.

સંબંધોને મજબૂત બનાવવા માટે વિરાટ-અનુષ્કા પાસેથી આ ટિપ્સ લેવા જેવી છે…

આ ભારતીય શેફે 1 રૂપિયામાં ઇડલી વેચતા અમ્માને પહોંચાડ્યુ રાશન, જાણો વધુ વિગતો તમે પણ

મહિલા IPS અધિકારીએ એકલે હાથે માત્ર 15 જ મહિનામાં 16 ઉગ્રવાદીઓ ને મોતને ઘાટ ઉતાર્યા અને 64 ની ધરપકડ કરી…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.