13.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો! 

 

તારીખ ૧૩-૦૭-૨૦૨૦ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- અષાઢમાસ,કૃષ્ણ પક્ષ

તિથિ :- આઠમ ૧૮:૦૮

વાર :- સોમવાર

નક્ષત્ર :- રેવતી ૧૧:૧૨

યોગ :- સુકર્મા

કરણ :- કૌલવ, ૧૮:૦૮ સુધી

સૂર્યોદય :-૦૬:૦૬

સૂર્યાસ્ત :-૧૯:૨૨

ચંદ્ર રાશિ :- મીન ,૧૧:૧૨ સુધી. મેષ ૧૧:૧૨ થી ચાલુ.

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- તમારી અભ્યાસની પ્રબળ મહત્વકાંક્ષા સફળતાની ચાવી સમાન રહે.

સ્ત્રીવર્ગ:- આરોગ્ય સાચવવું.

પ્રેમીજનો:- વાદવિવાદ,નાની વાતને મોટું સ્વરૂપ ન આપવું.

નોકરિયાત વર્ગ:- કામનો બોજો હળવો લાગે.

વેપારીવર્ગ:- ભાગ્ય કામ નથી કરતુ તેવું લાગે.

પારિવારિક વાતાવરણ:-અંગત પ્રશ્નો ઉકેલવામાં ધ્યાન આપવું.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૫

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ-આજે ઘરે રહીને અભ્યાસ નું આયોજન સારી રીતે કરી શકો છો.

સ્ત્રીવર્ગ-આધ્યાત્મિક આયોજન થઇ શકે છે. ભજન વગેરે.

નોકરિયાત વર્ગ-કામકાજમાં જવાબદારી વધે.

વ્યાપારી વર્ગ-વ્યવહારમાં ગફલત ન કરવી. નુકશાનની આશંકા.

પારિવારિક વાતાવરણ-મહેમાનનું આગમન થઇ શકે છે.

શુભ રંગ – લાલ

શુભ અંક- ૧

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ- અભ્યાસ અર્થે પરિવારના સભ્યો સાથે નાની મુસાફરી શક્ય છે.

સ્ત્રીવર્ગ- નોકરી માટે સારા સમાચાર મળે.

લગ્ન ઈચ્છુક- આપના પ્રયત્નો સફળ થતાં જણાય.

પ્રેમીજનો- આનંદપ્રમોદમાં મસ્ત રહે.

નોકરિયાત વર્ગ- કઠિન સમય પસાર થઈ શકે છે.

વેપારીવર્ગ – ભાગ્યનો સાથ મળી રહે.

ઘરનું વાતાવરણ – સંપત્તિના કામમાં ગૂંચ હોય તો ઉકેલ મળે.

શુભ રંગ – ગ્રે

શુભ અંક- ૪

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે મહત્ત્વનો નિર્ણય લઈ શકો.

સ્ત્રીવર્ગ:- ખર્ચ-ખરીદી નો પ્રસંગ.

લગ્ન ઈચ્છુક:- વાતનો દોર લંબાતા મંઝિલ દૂર લાગે.

પ્રેમીજનો:-મસ્તીની ગુલાટમાં અગત્યના કામ ના ભુલાય તેનું ધ્યાન રાખવું.

નોકરિયાત વર્ગ:- આપના પ્રયત્નો સફળ બનતાં જણાય.

વેપારી વર્ગ:- વ્યાવસાયિક પ્રશ્નો હલ કરી શકશો.

પારિવારિક વાતાવરણ:- અકસ્માતના સંજોગો. તબિયત સંભાળવી.

શુભ રંગ:-ભુરો

શુભ અંક:-૮

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- મિત્ર તેમજ બંધુઓ ના સહયોગથી અભ્યાસમાં સાનુકૂળ બનો.

સ્ત્રીવર્ગ:- આપનો તણાવ દૂર કરવા આધ્યાત્મિકતા તરફ વલણ રાખવું.

લગ્ન ઈચ્છુક:- મામાનું ઘર કેટલે દિવો બળે એટલે. થોડી ધીરજ રાખવી.

પ્રેમીજનો :-દૂરભાષ પર વાર્તાલાપ શક્ય.

નોકરિયાત વર્ગ :-નોકરી નું કામ ચાલુ રહે પરંતુ આર્થિક ખેંચ રહે.

વેપારીવર્ગ :-વ્યાપારી કામકાજ સારું રહે. ધીરજની કસોટી થતી. કાર્યો સફળ રહે.

શુભ રંગ :-પોપટી

શુભ અંક :-૨

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-ભાગ્યના સાથે ભાવિ નું આયોજન થઇ શકે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના ની ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:- મુલાકાત,પ્રવાસ થઈ શકે.

પ્રેમીજનો:- આનંદ-પ્રમોદ નું વાતાવરણ રહે.

નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે વિરોધી ની કારી ફાવે નહીં.

વેપારીવર્ગ:- ભાગ્યનો સાથ રહે સાનુકૂળતા મળે.

પારિવારિક વાતાવરણ:-એકંદરે અનુકૂળતા ભર્યું રહે.

શુભ રંગ:-લીલો

શુભ અંક:-૧

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ-અભ્યાસમાં પ્રગતિ જણાય.

સ્ત્રીવર્ગ -ઘરકામ તથા નોકરીમાં સંભાળીને કાર્ય કરવું.

લગ્ન ઈચ્છુક -થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી.

પ્રેમીજનો -મિલન મુલાકાતમાં અડચણ આવે.

નોકરિયાત વર્ગ -કામનું ભારણ વધી શકે છે.

વ્યાપારી વર્ગ -વ્યાપાર સંભાળપૂર્વક કરવો શુભ રહે.

ઘરનું વાતાવરણ -વડીલ ની તબિયત સંભાળવી.

શુભ રંગ – સફેદ.

શુભ અંક – ૯

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- આપની મહેનત રંગ લાવે. મહેનત વ્યર્થ ન જાય તે જોવું.

સ્ત્રીવર્ગ:- ખોટા ખર્ચથી સંભાળવું.

લગ્ન ઈચ્છુક:- નકારાત્મક વિચાર છોડી પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો:- આપના રંગમાં ભંગ પડી શકે. સંભાળવું.

નોકરિયાત વર્ગ:- આપની નોકરી ઉપર જોખમ રહી શકે છે.

વેપારીવર્ગ:- બપોર પછીનો દિવસ સામાન્ય રહે.

પારિવારિક વાતાવરણ:- કામોમાં ઉલજણ રહે.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:-૧

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસના દૂરગામી પરિણામ ની ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના ખર્ચ અંગેની ચિંતા સતાવે.

લગ્ન ઈચ્છુક:- મિત્રની મધ્યસ્થતા થી વાત આગળ વધે.

પ્રેમીજનો :-યોગ્ય સમયની રાહ જુઓ.

નોકરિયાતવર્ગ :-કામકાજમાં પ્રતિકૂળ સમય લાગે.

વેપારીવર્ગ:- માગ મુજબ નો પુરવઠો ન હોય. વિઘ્નો આવે.

પારિવારિક વાતાવરણ:- એકંદરે ખર્ચે યુક્ત દિવસ વીતે. આરોગ્ય સંભાળવું.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૮

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- મિત્રો સાથે પીકનીક મનાવવા જવાનો વિચાર ચાલી રહ્યા હોય.

સ્ત્રીવર્ગ:- સંતાનની પ્રગતિથી સંતોષ થાય.

લગ્ન ઈચ્છુક:- લગ્ન અંગેનું આયોજન પાર પડે.

પ્રેમીજનો:- મોજ-મસ્તી ખર્ચનો અતિરેક રહે.

નોકરિયાત વર્ગ:-નોકરીના સંદર્ભમાં આવકનો પ્રશ્ન સતાવે.

વેપારીવર્ગ:- મિત્ર સ્નેહીથી સહયોગ મળી શકે.

પારિવારિક વાતાવરણ:-નવું વાહન ખરીદવા અંગે ચર્ચા વિચારણા થઇ શકે.

શુભ રંગ :-ગ્રે

શુભ અંક:-૩

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે માનસિક સ્વસ્થતા જાળવવી.

સ્ત્રીવર્ગ:-ખોટા ખર્ચ થી બચવું.

લગ્ન ઈચ્છુક:-સાનુકૂળ તક ઊભી થાય.

પ્રેમીજનો:-મિલન-મુલાકાત,પ્રવાસ અંગે ધાર્યું ન થાય.

નોકરિયાત વર્ગ:-અલગથી એક્સ્ટ્રા આવકની જરૂરત રહે.

વેપારીવર્ગ:-વેપારમાં સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- ખર્ચા અને સંતાનની ચિંતા સતાવે.

શુભ રંગ:-ભુરો

શુભ અંક:-૬

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના આયોજનમાં ધીરજથી કામ લેવું.

સ્ત્રીવર્ગ:- ઘર-પરિવારમાં ઉચાટ,અશાંતિભર્યું વાતાવરણ રહે. ધીરજ રાખવી.

લગ્ન ઈચ્છુક:- વાત આગળ વધવામાં વિરોધ, અવરોધ આવે.

પ્રેમીજનો:- મિલન મુલાકાતમાં અડચણ આવે .

નોકરિયાત વર્ગ:- નવા કામની શોધમાં જૂનું કામ જતું ન રહે તે જોવું.

વેપારી વર્ગ:- વ્યાપાર અંગે કસોટી થતી લાગે. સંભાળવું.

પારિવારિક વાતાવરણ:- તબિયત સંભાળવી.

શુભ રંગ :-લીલો

શુભ અંક:-૪

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ માણતા રહો અને શેર કરતા રહો!