ભાગ્યે જ જાણતા હશો ચપટી મીઠાનો આ પ્રયોગ, ઘરમાં લક્ષ્મી લાવવામાં કરશે મદદ

મીઠું દરેકના રસોડામાં જોવા મળે છે. પણ તમે એ નથી જાણતા કે રસોઈનો સ્વાદ વધારતું આ મીઠું તમારા ઘરમાં લક્ષ્મી લાવવામાં અને ઘરની દરિદ્રતા દૂર કરવામાં પણ તમારી મોટી મદદ કરી લે છે. જો તમે નાના ઉપાયો અજમાવી લો છો તો તમારા ઘરમાં ઝડપથી લક્ષ્મીજીનો વાસ થશે. આ માટે તમારે કોઈ ખાસ પ્રયાસ કરવાના નથી. ચપટી મીઠાનો રોજ પ્રયોગ કરીને તમે ધનવાન બની શકો છો અને નકારાત્મક શક્તિઓને તમારાથી દૂર પણ રાખી શકો છો. તો જાણો મીઠાનો કઈ ખાસ રીતે પ્રયોગ કરશો.

image source

ચપટીભર મીઠાના ફાયદા એવા છે કે તમે જાણીને નવાઈ પામશો. જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં ઘરની સુખ સમૃદ્ધિ અને અન્ય સમસ્યાઓ માટે મીઠા સાથે જોડાયેલ કેટલાક ઉપાય બતાવ્યા છે. આ નાના અને સસ્તા ઉપાયોથી તમે ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ લાવી શકો છો. તો ટ્રાય કરી લો આ ખાસ ઉપાયો અને જાતે જ જુઓ તેનું પરિણામ પણ.

ગરીબી દૂર કરવા

image source

રોજ ઘરમાં પોતું મારો ત્યારે પોતાના પાણીમાં મીઠું મિક્સ કરવું. આ રીતે પોતું કરવાથી ઘરની નકારાત્મક શક્તિઓ દૂર થશે. ઘરમાં જલ્દી જ લક્ષ્મીનો વાસ થવાનો અહેસાસ પણ થશે. સસ્તો અને સરળ આ ઉપાય ઘરમાં સમૃદ્ધિ લાવવા ખૂબ જ કારગર છે.

ઘરમાં ધન જળવાઈ રહે તે માટે

image source

સૌ પહેલાં કાચનો ગ્લાસ લો અને તેમાં મીઠું અને પાણી મિક્સ કરી લો. આ કાચના ગ્લાસને ઘરના નૈઋત્ય દિશામાં રાખો. ગ્લાસને સ્વચ્છ જગ્યા પર રાખો. તેનાથી આસપાસની નકારાત્મક ઉર્જા નષ્ટ થશે અને ધનની અવરજવર વધશે.

ઘરમાં સમૃદ્ધિ લાવશે

image source

મીઠાને કાંચના વાસણમાં રાખો અને તેની સાથે જ લવિંગના 4-5 ટુકડાને પણ રાખી દો. ઘરમાં આ કામ કરવાથી ઘરમાં ધન આવશે એટલે કે તમારા ઘરની આવકમાં વધારો થશે અને તે કાયમ ટકી પણ રહેશે. મીઠું ઘરની નકારાત્મક શક્તિને દૂર કરશે.

બાથરૂમ અને ટૉયલેટ દોષથી મુક્તિ

image source

મીઠુ દરેક પ્રકારની ગંદકીને દૂર કરનારું ગણવામાં આવે છે. આ માટે તમે કાચની એક વાટકી લો અને તેમાં મીઠુ ભરો. આ વાટકીને તમારા બાથરૂમમાં મૂકો. રસાયણ છે. આમ કરવાથી તમારા બાથરૂમની નકારાત્મકતા તેમાં આવી જશે અને બાથરૂમની બેડ સ્મેલ પણ દૂર થશે. આ સિવાય તમે ટોયલેટમાં પણ ક્રિસ્ટલ સોલ્ટ એટલે કે આખું મીઠું જેને આપણે ગાગંડાવાળું મીઠું કહીએ છીએ તેના કેટલાક નાના ટુકડા રાખો. થોડા દિવસ બાદ તે મીઠું હટાવી લો અને તેને ફેંકવાને બદલે ટોયલેટમાં જ નાંખી દો. આ ઉપાયથી પણ ઘરમાં બરકત આવશે.