બોલિવૂડના આ ખૂંખાર વિલનની દીકરીઓની સ્માર્ટનેસ જોઇને તમે પણ બોલી ઉઠશો WOW! PHOTOS

એ ખરાબ છે, એ ગંદા છે, એ બદમાશ છે પણ કોઈપણ ફિલ્મમાં હીરોના રોલને એ લોકો જ ખાસ બનાવે છે. તમે બિલકુલ બરાબર જ સમજ્યા, અમે વાત કરી રહ્યા છે બોલિવુડના અમુક ખતરનાક વિલન્સની. આજે અમે તમને આવા જ કેટલાક વિલન્સની સુંદર દીકરીઓ વિશે જણાવીશું, જે કોઈ હીરોઇનથી જરાય ઓછી સુંદર નથી.

કુલભૂષણ ખરબંદા.

images source

હિન્દી ફિલ્મોમાં પિતાનો રોલ કરનાર એકટર કુલભૂષણ ખરબંદાના ફિલ્મ શાનમાં શાકાલના રોલથી તો બધા જ પરિચિત છે. તમને જણાવી દઈએ કે કુળભુષણની ગણતરી પણ મોટા મોટા ખલનાયકોમાં કરવામાં આવે છે. પણ વાત કરીએ એમની દીકરી શ્રુતિ ખરબંદાની તો એ ખૂબ જ સુંદર છે અને સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ પણ રહે છે.

ડેની.

image source

ઘણી બૉલીવુડ ફિલ્મોમાં વિલનનો રોલ કરી ચૂકેલા ડેનીને એક દીકરી અને એક દીકરો છે. એમની દીકરીનું નામ પેમાં ડેંગજોગપા છે. પેમાએ એનિમેશનમાં બીએ ઓનર્સની ડીગ્રી લીધી છે. એ સિવાય એ લંડન કોલેજ ઓફ કોમ્યુનિકેશનમાં પણ અભ્યાસ કરી ચુકી છે.

અમઝદ ખાન.

image source

ફિલ્મ શોલેના પોપ્યુલર વિલન ગબબર સિંહ એટલે કે અમઝદ ખાનને એક દીકરી અને બે દીકરા છે. દીકરી અહલામેં થિયેટર એક્ટર જફર કરાંચીવાળા સાથે વર્ષ 2011માં લગ્ન કરી લીધા છે. અહલામ પોતે પણ થિયેટર બેકગ્રાઉન્ડમાંથી છે. એમને ઘણા પ્લેમાં કામ કર્યું છે.

કિરણ કુમાર.

image source

જાણીતા વિલન કિરણ કુમારની દીકરી સૃષ્ટિ કુમાર ફેશન સ્ટાઈલિસ્ટ અને કન્સલ્ટન્ટ છે. એ સુષ અને સિશ નામથી જવેલરી અને ક્લોથિંગ લેવલ ચલાવે છે.

રણજિત

image source

ફિલ્મોમાં મોટાભાગે છોકરીઓની ઈજ્જત લૂંટવા, મારવા અને વસૂલી કરવા જેવા રોલ કરનાર એકટર રંજીતની એક્ટિંગનો પણ કોઈ જવાબ નથી. એ આજે પણ ફિલ્મોમાં જોવા મળે છે પણ તમને જણાવી દઈએ કે રંજીતે એક સુંદર દીકરી છે જેનું નામ છે દિવ્યાંકા બેદી. અને એ એક જાણીતી જવેલરી ડિઝાઈનર છે.

શક્તિ કપૂર.

image source

શક્તિ કપૂરને આજે કોઈ ઓળખની જરૂર નથી. એમને અત્યાર સુધી બોલિવુડનો સફર પોતાના દમ પર જ કર્યો છે. આજે પણ શક્તિ કપૂર ફિલ્મોમાં પોતાની એક્ટિંગની છાપ મૂકી જાય છે. પણ એમની દીકરી શ્રદ્ધા કપૂર વિશે તો તમે બધા જાણો જ છો. શ્રદ્ધા હાલ બોલીવુડની લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક છે.

નસરૂદિન શાહ.

image source

ઘણી બૉલીવુડ ફિલ્મોમાં વિલનનો રોલ કરી ચૂકેલા નસરૂદિન શાહની દીકરીનું નામ હીબા છે. હીબા એમની પહેલી પત્ની પરવીન મુરાદની દીકરી ચ3. વ્યવસાયે હીબા એક સ્ટેજ એક્ટ્રેસ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.