કોડવર્ડ સાથે કોલગર્લ સેવ કરતી નંબર, એક રાત માટે વસુલે છે આટલા રૂપિયા, આ પૂરી ઘટના વાંચીને તમે પણ બોલી ઉઠશો સાવ ‘આવું’

દેહવ્યાપાર વિશ્વના સૌથી જૂના ધંધામાંનો એક છે. પરંતુ હવે આ માટે સોશિયલ મીડિયાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. આવા કિસ્સાઓ હવે વધી ગયા છે આપણે આવા કિસ્સાઓ અઠવાડિયામાં એકવાર તો જોતા જ હોઈએ છીએ પણ ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ ઘટતી હોય છે.આપણને પણ નવાઈ લાગતી હોય છે અને તેની આપણે કલ્પના પણ કરી શકતા નથી.એ સમયે બંને પાસે કોઈ વિકલ્પ બચતો નથી.આવી જ એક ઘટના અમે તમારી સાથે રજૂ કરવા જઈ રહેતા છીએ.

image source

બિહારના પાટનગર પટણામાં ઓનલાઈન સેક્સ રેકેટ ચલાવવાના આરોપ હેઠળ પોલીસે એન્જિનિયર સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. આ ઘટના પટણાના કિદવઈપુરી વિસ્તારની છે જ્યાં પોલીસે દેહવ્યાપારમાં સંકળાયેલા 2 લોકોની ધરપકડ કરી અને તેમની પૂછપરછના આધારે તેમના 6 સાથીઓની પણ ધરપકડ કરી હતી. આ સેક્સ રેકેટનો માસ્ટરમાઈન્ડ એક એન્જિનિયર છે. જોકે આ કેસમાં ચોંકાવનારી વાત એ છે કે, જે મહિલા દલાલને પોલીસે ધરપકડ કરી તેના નંબર પર ઘણા ફોન આવવા લાગ્યા.

image source

મહિલાના ફોનમાં એક નામ હતું ‘ડૉક્ટર બી’ જેણે પોતાનું નામ ના લેવાની અપીલ કરી રહ્યો હતો. મહિલાના ફોનમાં એવા ઘણા નંબર હતા, જે કોડ વર્ડમાં સેવ હતા.પોલીસે આ કેસમાં કોલકાતા અને ફુલવારીશરીફના 3 સેક્સ વર્કર અને તેમની મહિલા દલાલ સહિત 4ની ધરપકડ કરી હતી. પટણાના બોરિંગ રોડ સહિતના વિસ્તારોમાં આ ગેંગ દેહવ્યાપારનો રેકેટ ચલાવતા હતા. પોલીસે સેક્સ રેકેટ ચલાવનારા આરોપીઓની ગેંગને પકડવા માટે યોજના બનાવી હતી.

image source

એક પોલીસકર્મીએ ગ્રાહક બની મહિલા દલાલને ફોન કર્યો હતો. જ્યારે તેને વિશ્વાસ થઈ ગયો કે ફોન કરનાર ગ્રાહક છે તો તેને નિર્ધારીત સ્થળે યુવતીને મળવા બોલાવ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલા દલાલ સહિતના અન્ય લોકોની ધરપકડ કરી. આ બધાનો માસ્ટરમાઈન્ડ વ્યક્તિ એક મિકેનિકલ એન્જિનિયર નીકળ્યો.

image source

આ ગેંગના માસ્ટરમાં એન્જિનિયરે જણાવ્યું કે, તે નોકરી છોડી સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે પોતાનો નંબર એક એડલ્ટ વેબસાઈટ પર રજીસ્ટર કરાવ્યો જે પછી તેને ફોન આવવા લાગ્યા અને સંપર્ક વધતો ગયો. આરોપી એન્જિનિયર સાથે પોલીસે કોલકાતાથી આવેલી સેક્સ વર્કરની પણ ધરપકડ કરી હતી. માસ્ટરમાઈન્ડ એન્જિનિયર કોઈ ગ્રાહક સાથે ડાયરેક્ટ વાન નહોતો કરતો. તેના સુધી વેબસાઈટથી આવતા ગ્રાહકો જ પહોંચી શકતા. જે પછી સંપૂર્ણ વાત વ્હોટ્સએપ પર થતી અને યુવતીની તસવીર દેખાડવામાં આવતી.

image source

ગૂગલ પે અથવા પેટીએમ થકી પહેલા ૭ હજારથી ૪૫ હજાર જેટલી મોટી રકમ વસૂલવામાં આવતી. તપાસમાં એક સેક્સ વર્કરે જણાવ્યું કે, તે સગીરા છે અને કામની શોધ માટે મહિલા દલાલના ચક્કરમાં આવી હતી. અમુક દિવસ મહિલાએ તેને ઘરે કામ પર રાખી અને પછી બળજબરીપૂર્વક દેહવ્યાપારના ધંધામાં ધકેલી દીધી. સામાન્ય રીતે જ્યારે સેક્સ વર્કર અંગેની વાત ચાલતી હોય તો તેવી યુવતીઓ કે મહિલાઓને ખરાબ વ્યક્તિ તરીકે લોકો માની લે છે. જો તે જતી હોય ત્યારે તેને ખરાબ નજરે જ જોતા હોય છે. પરંતુ તેની પાછળની હકીકત કંઈક અલગ જ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span