સૈફના દીકરા ઈબ્રાહીમની ગર્લફ્રેન્ડ વિશે થયો મોટો ખુલાસો, બોલિવૂડની ભલભલી અભિનેત્રી તેની સામે લાગે ફિક્કી, જોઇ લો તસવીરોમાં

સેલેબ્રિટીના સંતાનો અવાર નવાર ચર્ચામાં આવતા રહેતા હોય છે અને કોઈને કોઈ ચમાચારો બની જાય છે. ત્યારે અમુક સેલેબ્રિટીના સંતાનોમાં પણ દીકરા દીકરીમાં ફરક પડે છે. દીકરો ઓછો તો દીકરી વધારે ચર્ચામાં અથવા એનાથી ઉંધુ પણ જોવા મળતું હોય છે.

image source

એવું જ એક ઉદારણ છે સૈફ અલી ખાન અને કરિના કપૂરનો પરિવાર. બન્નેનો દીકરો તૈમુર હંમેશા તસવીરોના કારણે ચર્ચાઈ રહ્યો હોય છે. સારા અલી ખાન પણ હોટ એક્ટ્રેસ બની ચૂકી છે. પરંતુ સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહીમ ઓછો ચર્ચામાં આવે છે. પરંતુ આજે એક જોરદાર સમાચાર સામે આવ્યા છે અને તેના લવ અફેર વિશે માહિતી બહાર આવી છે.

ઈબ્રાહીમ લવ લાઈફને લઈને ચોંકાવનારો ખુલાસો થયો

image source

બોલિવુડ સિતારાની જેમ તેમના બાળકો પણ આ લવ અફેરના રિવાજને આગળ વધારવામાં જરા પણ પીછેહઠ કરતા નથી. સ્ટાર કિડ્સ પણ આજકાલ પોતાના લવરને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. સૈફ અલી ખાનનાં દિકરા ઈબ્રાહીમ લવ લાઈફને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. હાલમાં જાણવા મળ્યું છે કે સૈફ અલી ખાનનાં નવાબજાદા એક સુંદર યુવતીને ડેટ કરી રહ્યો છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર ઇબ્રાહિમ અને તેની ગર્લફ્રેન્ડની તસ્વીરો પણ ઝડપથી વાયરલ થઇ રહી છે. ઇબ્રાહિમ અલી ખાન પોતાની સુંદર ગર્લફ્રેન્ડને કારણે ચર્ચામાં આવ્યો છે.

ગર્લફ્રેન્ડ સુંદરતા પાસે ભલભલી અભિનેત્રીઓ પણ પડે છે ફિક્કી

image source

વાત કરવામાં આવે ઇબ્રાહિમના લૂકની તો તે દેખાવમાં કોઈ પ્રીન્સથી ઓછો નથી. ઈબ્રાહીમ પોતાના પિતાની જેમ જદ હેન્ડસમ દેખાય છે. ઈબ્રાહીમ ગુડ લુક્સમાં કોઈનાથી પાછળ નથી, તો તેમની ગર્લફ્રેન્ડ પણ કેવી રીતે પાછળ રહી શકે. ઇબ્રાહિમની ગર્લફ્રેન્ડ સુંદરતાની બાબતમાં મોટી મોટી હીરોઈનોની પણ પછાડી શકે છે.

image source

મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો ઇબ્રાહિમ અલી ખાન ફેમસ યૂટ્યૂબર સ્ટાર મેઘના કૌરને ડેટ કરી રહ્યો છે. બંને ઘણી વખત એકસાથે સ્પોટ પણ થઇ ચૂક્યા છે. વાત કરવામાં આવે તો ખૂબ જ નાની ઉંમરમાં તેણે પોપ્યુલારિટી પ્રાપ્ત કરી લીધી છે. મેઘના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની હોટ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

યૂટ્યૂબ પર મેઘાનાનાં લાખથી વધારે સબક્રાઇબરર્સ

image source

ઉલ્લેખનીય છે કે, યૂટ્યૂબ પર મેઘાનાનાં લાખથી વધારે સબક્રાઇબરર્સ છે અને આવનારા સમયમાં તે બોલિવુડમાં એન્ટ્રી કરી શકે છે. જો કે ઇબ્રાહિમ અને મેઘનાએ પોતાના સંબંધોને લઇને કોઈ આધિકારીક પુષ્ટિ કરી નથી,

image source

પરંતુ તેઓ અનેક વખત એકસાથે સ્પોટ થયેલા છે, જેના પરથી વાતો વહેતી થઈ કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે શું સાચુ અને ખોટુ એ તો હવે આવનારા સમયમાં ખબર પડે. પરંતુ તેની ગર્લફ્રેન્ડ હોટ અને બોલ્ડ દેખાવામાં કોઈ અભિનેત્રીથી ફિક્કી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span