નાના પડદા પર માતાનો રોલ કરનાર આ અભિનેત્રીઓ રિયલ લાઈફમાં છે એકદમ હોટ

ટીવી સિરિયલોમાં માનો રોલ કરીને જાણીતી બનેલી ઘણી અભિનેત્રીઓ પોતાની અંગત લાઈફ ઘણી બોલ્ડ અને ફેશનેબલ છે. તે તેની ફેશન સેન્સના કારણે ઘણી જ ચર્ચામાં રહે છે. પરંતુ ઘણી વાર એવુ થાય છે કે લોકો તેમને ટીવી સિરિયલમાં માતાના રોલમાં જોતા હોય છે જેથી ઘણા દર્શકોના મનમાં તેમની તે જ છબી બેસી જાય છે. તેમને એવુ લાગે છે કે તેઓ રિયલ લાઈફમાં પણ એટલી જ ઉમરલાયક હશે. નાના પડદા પર આવતી સિરિયલ સાથે ચાહકો એટલા જોડાઈ જાય છે કે પ્રત્યેક પાત્ર વાસ્તવિક જીવનમાં સમાન સમજવા લાગે છે. તમે આ ઘણી વાર ટીવીની વેમ્પ અથવા વિલન માટે સાંભળ્યું હશે. પરંતુ વિલન નહી પરંતુ દરેક પાત્ર સાથે આવું થાય છે. માતાની ભૂમિકા ભજવનારી અભિનેત્રીઓના ચાહકોને તેની વાસ્તવિક તસવીરોમાં જોઈને ચોંકી જાય છે. હકીકતમાં, રીલ લાઇફમાં, તે હંમેશાં માતા તરીકે પરંપરાગત પોશાકમાં જોવા મળે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તે એકદમ અલગ છે.

શ્રુતિ ઉલ્ફત

image source

શ્રુતિ ઉલ્ફતને આપણે ઘણી સિરિયલોમાં માતાની ભૂમિકા ભજવતા જોઈ છે. હંમેશાં સૂટ અથવા સાડીમાં જોવા મળતી શ્રતિને વાસ્તવિક જીવનમાં શોર્ટ્સ અને સ્લિટ ડ્રેસ પસંદ છે. તેમજ તે તેમાં જોવા પણ મળે છે. તે ફિટનેસ જાળવવા ઘણીવાર આ વેસ્ટર્ન ડ્રેસમાં પણ જોવા મળે છે. તેમની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પણ જોવા મળશે જેમા તે એકદમ યંગ અને બ્યૂટીફુલ લાગી રહી છે.

મલ્લિકા નાયક

image source

સિરિયલ બેપાનાહમાં માતાની ભૂમિકા ભજવીને ચાહકોમાં લોકપ્રિયતા મેળવનાર મલ્લિકા નાયક પણ વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ છે. જેની તસવીરો જોઈને તમે પણ ધોકો ખાઈ જાવ. મલ્લિકા સ્વિમસ્યુટમાં પણ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. જેમા તે આત્મવિશ્વાસ સાથે ફ્લોંટ કરતી જોવા મળે છે.

દિવ્યાંકા ત્રિપાઠી

image source

સીરિયલ યે હૈ મોહબ્બતેમાં દિવ્યાંકા ત્રિપાઠી બે બાળકોની માતા તરીકે જોવા મળી હતી. શોમાં તે દરેક વખતે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. પરંતુ વાસ્તવિક જીવનમાં પણ તે એથનિક લુક પસંદ કરે છે. પરંતુ ગ્લેમર અને સ્ટાઇલની બાબતમાં દિવ્યાંકા પણ કોઈનાથી પાછળ નથી.

કામ્યા પંજાબી

image source

કામ્યા પંજાબી ઘણી વાર સિરિયલોમાં માતાની ભૂમિકા નિભાવતી જોવા મળે છે. જોકે તેની ઉંમર કંઈ ખાસ નથી. તેની સ્ટાઇલ વિશે વાત કરીએ તો, તે ગ્લેમરસ લુક સાથે ફોટો શેર કરવામાં પણ શરમાતી નથી. પછી ભલે તે તેમની પૂલ લુકની તસવીરો કેમ ના હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span