‘કુછ કુછ હોતા હૈ’ની અંજલિનો હુસ્નનો જાદુ જોઇને દિલ થઇ જશે ખુશ-ખુશ, જોઇ લો સુપર બોલ્ડ તસવીરો

શાહરુખ ખાનની ફિલ્મ સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’માંની નાની અંજલી તો તમને યાદ જ હશે. એ ફિલ્મમાં નાની અંજલિની ભૂમિકા ભજવનારી અભિનેત્રી સના સઇદ હાલ ઘણી મોટી થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર પોતાની અદાઓથી લોકોને પાગલ બનાવી રહી છે. સનાએ થોડા સમય પહેલા જ પોતાના કેટલાક ફોટા શેર કર્યા છે અને સનાના આ ફોટાની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

image soucre

તમને જણાવી દઈએ કે સના સોશિયલ મીડિયા પર ખુબ જ એકટીવ રહે છે અને થોડા થોડા સમયે પોતાના ફોટા ફેન્સ માટે શેર કરતી રહે છે. તો આજે જોઈએ સનાના આવા જ કેટલાક ફોટા.

પીળા રંગના આ હોટ ડ્રેસમાંમાં સના ખુબ જ સુંદર લાગી રહી છે. આ સ્ટાઈલિશ લુકમાં સના પરથી નજરો હટાવવી મુશ્કેલ છે.

image source

સના ખૂબ જ ગ્લેમરસ છે અને લોકોને પણ સનાનો આ ગ્લેમરસ લુક ખૂબ જ પસંદ પણ આવે છે. સના આ પહેલા પણ પોતાના આવા જ હોટ અને બોલ્ડ ફોટા શેર કરો ચુકી છે.

image source

આ ફોટામાં સના ખૂબ જ સુંદર લાગી રહી છે. એકવાર નહીં વારંવાર જોવાનું મન થાય એવો આ ફોટો છે.

image source

સના પોતાની બોલ્ડ અદાઓથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.તેમની આ તસ્વીરો લાખો લોકોને પોતાના દીવાના કરી નાખે તેવી છે.
સના ગમે તે રંગનો ડ્રેસ પહેરે એ પછી કાળો રંગ હોય કે લાલ, પીળો, લીલો, એ દરેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે.

સના હંમેશા વેસ્ટર્ન લુકમાં જોવા મળે છે, પણ તેનો ટ્રેડિશનલ વેરમાં પણ તે લોકોને ખુબ જ ગમે છે. સનાએ વર્ષ 1998માં શાહરુખ ખાનની ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેને શાહરુખની દીકરીનું પાત્ર ભજવ્યું હતું.

image soucrw

એ પછી સના ‘બાદલ’ અને ‘હર દિલ જો પ્યાર કરેગા’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી.

વર્ષ 2012માં સના કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં પણ જોવા મળી હતી.

image source

કુછ કુછ હોતા હે ફિલ્મમાં સનાએ શાહરૂખ ખાનની નાનકડી ક્યુટ દીકરી અંજલીનું પાત્ર ભજવ્યું હતું. પણ મોટી થયા બાદ હાલ સના ફિલ્મોમાં ઓછી જોવા મળે છે. પરંતુ તમને જણાવી દઈએ કે તેને ઘણા રિયલિટી શો કર્યા છે. જેમાં ‘નચ બલીએ’, ‘ઝલક દિખલા જા’,‘ખતરો કે ખિલાડી’ સામેલ છે.

સના સઇદ સોશિયલ મીડિયા પર પણ ખુબ જ પોપ્યુલર છે. તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સતત તેના બોલ્ડ અને હોટ ફોટાઓ શેર કરતી રહે છે

image source

શાહરૂખ ખાનની આ ઓનસ્ક્રીન દિકરી સના સઇદના ઇન્ટાગ્રામ પર ઘણા બધા ફોલોઅર્સ છે. સનાના હોટ અને ગ્લેમરસ ફોટા તેમના ફેન્સ ખૂબ જ પસંદ કરે છે.સનાએ બીજી પણ કેટલીક ફિલ્મમાં કામ કર્યું છે.‘

image source

સના પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ફોટાની સાથે મોટીવેશનલ ક્વોટ્સ પણ શેર કરે છે જેને લોકો ખૂબ જ પસંદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span