દાંતને સ્વસ્થ અને મજબૂત રાખવા માટેના આ રહ્યા અક્સિર ઉપાય…

કોઈનો પણ હસતો, મુસ્કુરાતો ચહેરો પસંદ આવે છે અને તેવામાં સૌથી પહેલી નજર દાંતો પર જાય છે. જો તમે ધ્યાન ન આપો તો દાંતોમાં કેવિટી, પેઢામાં દુઃખાવો, સોજો જેવી સમસ્યા થાય છે. દાંતોની સારસંભાળમા માટે બ્રશિંગ અને ફ્લસિંગ બહુ મહત્વપૂર્ણ છે, પરંતુ તમારે કેટલાક એવા ફૂડ્સ પણ ખાવા જોઈએ જે તમારી ઓરલ હેલ્થમાં મુખ્ય ભુમિકા નિભાવે છે. એવા કેટલાંક ફૂડ હોય છે, જે દાંતને મજબૂત કરવામાં મદદ કરે છે. આ ફૂડ એસિડને બેઅસર કરીને દાંતોને મિનરલ અને વિટામિન પ્રદાન કરે છે. આજે અમે તમને જણાવીશું એવા સુપરફૂડ વિશે જણાવા જઈ રહ્યા છીએ જે દાંતને સ્વસ્થ અને મજબૂત બનાવા માટે મદદ કરે છે.

ડાર્ક ચોકલેટ-

image source

મોટાભાગના લોકો એવું કહેતા હોય છે કે, ચોકલેટ ખાવાથી દાંત ખરાબ થઈ જાય છે પરંતુ ડાર્ક ચોકલેટ દાંતો માટે બહુ ફાયદાકારક છે. વાસ્તવમાં ડાર્ક ચોકલેટમાં કોકો હોય છે જેમાં ટનીન હોય છે. જે પેઢાના સોજા ઓછા કરીને દાંતને ખરાબ થતા અટકવામાં મદદ કરે છે. કોકો પ્લેકની વૃદ્ધિ કરે છે.

દૂધ-

image source

દૂધમાં વિટામિન ડી, કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે જે દાંતોની ઈનેમલને મજબૂત અન સ્વસ્થ રાખે છે. દૂધ પીવાથી સલાઈવાનું સીક્રિશન વધી જાય છે જે બેક્ટીરિયાથી દાંતોની રક્ષા કરે છે અને મોઢાનું પીએચ લેવલ રેગ્યુલેટ કરે છે.

ચીઝ-

ચીઝમાં દાંતને એસિડની સામે લડવાની ક્ષમતા આપે છે. જ્યારે તમે મિઠાઈ, બ્રેડ, સોડા અથવા સિટ્રસ ખાતા હોય તો તેનાથી દાંતોમાં એસિડ બને છે. ભોજન કર્યા પછી ચીઝ ખાવાથી એસિડના ન્યૂટ્રલાઈજ કરવામાં મદદ કરે છે. તે દાંતોને પડવાથી રોકે છે.

સફરજન-

image source

આ વિટામિનથી ભરપૂર સ્ત્રોત છે અને પ્રાકૃતિક રૂપથી દાંતોની સફાઈ કરે છે. સફરજનમાં ફાઈબર હોય છે જે દાંતને સ્ક્રબિંગ માટે એકદમ બેસ્ટ છે અને તેને સારી રીતે ચાવીને ખાવાથી સલાઈવા ઉત્પન્ન નથી થતા જો કે એસિડના પ્રભાવને રોકે છે. ઓરલ હાઈજિન માટે આ એસિડ છે.

સંતરા-

image source

સંતરા કેલ્શિયમ, વિટામિન સી અને ડી એક સારો સ્ત્રોત છે. તેની સાથે તેમાં કેટલાંક પોષક તત્ત્તવો હોય છે જે દાંતને સ્વસ્થ રાખવા માટે ફાયદાકારક છે. સંતરાનો જ્યૂસ પ્રાકૃતિક રૂપથી હાનિકારક બેક્ટીરિયાને નષ્ટ કરે છે મોઢાને સ્વચ્છ કરે છે. સંતરાના જ્યૂસની પ્રાકૃતિ એસિડિક હોય છે એટલે સંતરાનું જ્યૂસ પીધા પછી દાંત સાફ થઈ જાય છે. તમારા દાંતને સ્વસ્થ રાખવા માટે સંતરાના જ્યૂસમાં અન્ય સિટ્રસ ફ્રૂટનો જ્યૂસ મિક્સ કરી શકો છો.

દહીં-

image source

દહીંમાં પ્રોટીન અને કેલ્શિયમ સારી માત્રામાં હોય છે. દરરોજ દહીંનુ સેવન કરવાથી દાંત માટે ગુણકારી છે. તેના માટે ઓછી ફેટ વાળું અને શુગર વાળા દહીંનું સેવન કરવું

ડ્રાય ફ્રૂટ્સ-

image source

અનેક પ્રકારના નટ્સ દાંતો માટે જરૂરી વિટામિન અને મિનરલ પ્રદાન કરે છે. જેમ કે મગફળીમાં કેલ્શિયમ અને વિટામિન ડી હોય છે. બદામમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તેની સાથે કાજૂ લાળને ઉત્ત્તેજિત કરવામાં મદદ કરે છે. અખરોટમાં ભરપૂર પ્રમાણમા ફાઈબર, ફોલિક એસિડ, મેગ્નેશિયમ, વિટામિન ઈ અને બી6 હોય છે, જે દાંત માટે બહુ ફાયદાકારક હોય છે.

મશરૂમ-

image source

મશરૂમમાં વિટામિન ડીનો સાો સોર્સ છે જે કેલ્શિયમને શોષવા માટે અનુમતિ આપે છે. તેનાથી દાંત મજબૂત થાય છે અને કોઈ પણ પ્રકારની સમસ્યા નથી થતી. મશરૂમ કેવિટીજને નષ્ટ કરે છે જે બેક્ટેરિયાને પેદા કરે છે, તેમજ ગોળ બેક્ટીરિયાને પ્રભાવિત નથી કરતો.

શાકભાજીઃ-

image source

જે શાકભાજીમાં વિટામીન એ ભરપૂર પ્રમાણમાં હોય છે જે દાંત માટે ખૂબ લાભકાર છે. જેમ કે, બ્રોકલી, કેળું, ગાજર, ખાવાથી દાંત સ્વસ્થ અને મજબૂત બનશે સાથે પેઢાની સમસ્યામાંછી છૂટકારો મળશે. તેમજ લીલા શાકભાજી દાંતને સફેદ અને ચમકદાર બનાવે છે.

સરસિયાનું તેલ અને મીઠું.-

સરસિયાના તેલમાં થોડું મીઠું નાંખીને તેની પેસ્ટ બનાવી લેવી અને ત્યાર બાદ દાંત અને પેઢા પર તેનાથી મસાજ કરવી. દાંત એકદમ સફેદ થઊ જશે અને પેઢા પ મજબૂત બની જશે. તેમજ ક્યારે પેઢાની સમસ્યાથી છૂટકારો મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.