ટ્રકની પાછળ લખેલી આ શાયરીઓ વાંચીને તમને હસતા હસતા દુખી જશે પેટ

ક્યારેક પોતાની ગાડીમાં આગળની સીટ પર બેઠા હોઈએ ત્યારે કે ક્યારેક કોઈ બસ કે ટ્રકની આગળની સીટ પર બેઠા હોઈએ ત્યારે આગળ જતા વાહનો જોવાની મજા જ કઈંક અલગ હોય છે. તેમાંય હાઇવે પર જતા હોઈએ એટલે અલગ અલગ પ્રકારના કર્ણપ્રિય હોર્ન વગાડતા ટ્રકોની શું વાત છે. આ ટ્રકોની બીજી એક ખાસિયત હોય છે તેની પાછળ લખેલી કોઈ શાયરી કે મસમોટો મેસેજ આપતી થોડી લાઈન.

અલગ અલગ રાજ્યની ટ્રકોમાં અલગ અલગ પ્રકારની સ્થાનિક શાયરી અને લાઈન લખેલી હોય છે. તેમાં સૌથી વાંચું પ્રચલિત લાઈન છે ” બુરી નઝર વાલે તેરા મૂંહ કાલા ” આ લાઈન તો તમે પણ ક્યાંક ને ક્યાંક વાંચીં જ હશે.

ત્યારે આજના આ જાણવા જેવું વિભાગમાં અમે આપના માટે થોડું લાજવાબ કન્ટેન્ટ લઈને આવ્યા છીએ. આ આર્ટિકલમાં અમે આપને વિવિધ ટ્રકોની પાછળ લખેલી મજેદાર સુવાકયો, શાયરી અને લાઈનનો સંગ્રહ પીરસી રહ્યા છીએ. તો ચાલો આપ પણ માણો રસપ્રદ વાંચનનો સ્વાદ.

image source

1). ” જલ મત પગલી કીસ્તો પર આઈ હૈ ”

image source

2). ” I miss my miss – આઈ મિસ માય મિસ ”

image source

3). ” જરા કમ પી મેરી રાની, બહોત મહંગા હૈ ઇરાક કે પાની ”

image source

4). ” Flash me i’m bored ”

image source

5). ” સમય સે પહલે ભાગ્ય સે જ્યાદા કભી નહિ મિલતા ”

image source

6). ” ક્યોં મરતે હો બેવફા સનમ કે લિયે, દો ગજ જમીન મિલેગી દફન કે લિયે, મરના હૈ તો મરો વતન ઔર મિટ્ટી કે લિયે, હસીના ભી દુપટ્ટા ઉતાર દેગી કફન કે લિયે.

image source

7). ” મિત્રા નુ શૌક હથિયારાં દા ”

image source

8). ” શૌક નહિ મેડમ મજબૂરી હૈ, 1081 ચલાના જરૂરી હૈ. ”

image source

9). ” આયે દિન બહાર કે ”

image source

10). ” Take poison but don’t believe on girl – ઝેર ખાઈ લેવું પણ છોકરીનો ભરોસો ન કરવો ”

image source

11). ” દમ હૈ તો ક્રોસ કર નહીં તો બરદાશત કર ”

image source

12). ” બુરી નઝર વાલે તું સૌ સાલ જીએ, તેરે બચ્ચે દારૂ પી પી કે મરે ”

image source

13). ” મૈ ભી બડા હોકર ટ્રક બનુંગા ”

image source

14). ” મેરા ભારત મહાન, 100 મેં સે 99 બેઇમાન ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.