આ 5 ખતરનાક વિલને આપ્યા છે ફિલ્મોમાં સૌથી વધુ રેપ સીન, જેમાં નંબરે 1 તો 250થી વધુ ફિલ્મોમાં આપ્યા છે રેપ સીન

આ પાંચ ખતરનાક વિલને આપ્યા છે ફિલ્મોમાં સૌથી વધુ રેપ સીન, એકે તો 250થી ફિલ્મોમાં આપ્યા છે રેપ સીન.

70 અને 80ના દાયકામાં મોટાભાગે દરેક ફિલ્મોમાં રેપ સીન જોવા મળતા હતા. આવા સીન નાખીને ડાયરેકટર ફિલ્મને હિટ કરાવવાનો પ્રયત્ન કરતા હતા. પણ સમય જતાં પોતાની સામાજિક જવાબદારીને ધ્યાનમાં લઈને ડિરેકટર હવે આવા સીનને ઇગ્નોર કરવા લાગ્યા છે. આજે અમે તમને એવા કેટલાક વિલન વિશે જણાવીશું જેમને પોતાના ફિલ્મી કરિયરમાં ઘણા બધા રેપ સીન આપ્યા છે. તો ચાલો જાણી લઈએ

1. પ્રેમ ચોપડા.

image source

એ વાતમાં કોઈ બેમત નથી કે પ્રાણ પછી જો કોઈ વ્યક્તિનું સૌથી વધુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડર રહ્યો હોય તો એ છે પ્રેમ ચોપડા. એમની બોલવાની અલગ જ ઢબ અને એમની આગવી બોડી લેન્ગવેજ એમના દરેક પાત્રમાં જાણે જીવ રેડી દેતી હતી. પ્રેમ ચોપડાએ સોતન, ઉપકાર, કટી પતંગ, તીસરી મંજિલ અને દો રાસ્તે જેવી ફિલ્મોને યાદગાર બનાવી દીધી છે. પ્રેમ ચોપડાના નામે ફિલ્મી દુનિયામાં સૌથી વધુ રેપ સીન આપવાનો રેકોર્ડ છે. પ્રેમ ચોપડાએ પોતાના સમગ્ર કરિયરમાં 250થી વધુ ફિલ્મોમાં રેપ સીન આપ્યા છે.

2. શક્તિ કપૂર.

image source

600થી વધુ ફિલ્મોનો ભાગ રહી ચૂકેલા શક્તિ કપૂર હિન્દી ફિલ્મોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલા વિલન છે. શક્તિ કપૂરે પોતાના ફિલ્મી કરિયરમાં લગભગ 80થી વધુ ફિલ્મોમાં રેપ સીન કર્યા છે. જો કે આઉ કહેતા કહેતા હિન્દૂ ફિલ્મોમાં વિલનનું પાત્ર અદા કરનાર શક્તિ કપૂરે હવે રેપ સીનથી તોબા પોકારી દીધી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ કુરબાની દ્વારા શક્તિ કપૂરને ઓળખ મળી હતી.

3. રંજીત

image source

બોલિવુડના રિયલ બેડ બોય જો કોઈ હોય તો એ છે રંજીત. રંજીત પોતાના સમય દરમિયાન વિલનના રોલ માટે ખૂબ જ લોકપ્રિય હતા અને મજાક મસ્તીમાં એમના વિશે એક વાત કહેવામાં આવી હતી કે તે સમયની હિરોઇન ફિલ્મોમાં પોતાના રેપ સીન માટે રંજીતને જ પસંદ કરતી હતી. રંજીતે પોતાના ફિલ્મી કરિયરમાં 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને એમાંથી 150થી વધુ ફિલ્મોમાં તેમને રેપ સીન આપ્યા હતા.

4. ગુલશન ગ્રોવર.

image source

બોલિવુડના બેડમેન ગુલશન ગ્રોવર એક ઉમદા વિલનની સાથે સાથે એક ઉમદા અભિનેતા પણ છે. એમને એમના ફિલ્મી કરિયર દરમિયાન લગભગ 22 રેપ સીન આપ્યા હતા.

5. ડેની

image source

ડેનીએ પોતાના ફિલ્મી કરિયર દરમિયાન 110થી વધુ રેપ સીન આપ્યા છે. કેટલીક ફિલ્મો તો એવી પણ બની હતી જેમાં ડેની, રંજીત અને પ્રેમ ચોપડાએ ભેગા મળીને રેપ સીન આપ્યા હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span